________________
ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે સૂચને ?
જાઈ, તાઈ અને સવાઈ આ ત્રણ પદો ઉપર જે મીંડુ છે તે ભૂલવું નહિ. [૭] સામાન્યર્થ :
જે કઈ પણ તીર્થ છે; ઊર્વીલોકમાં, અધેલકમાં કે તિછલોકમાં અને જેટલા જિનબિંબે છે; તે સર્વને હું વંદન કરું છું. [૮] વિશેષાર્થ અને ઊહાપોહ :
[૧] “નામ” : સૂત્રમાં આ “નામ” પદ વાક્યના અલંકારરૂપે છે, તેથી તેને બીજે કઈ અર્થ નથી..
૨] સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલેકથી ઊÖલેક અલેક અને તિછલેક જ લે.
ઊર્ધલેકમાં દેવનાં વિમાને છે; તિરછલકમાં રાહ દ્વીપરૂપ મનુષ્ય લેકની બહાર આવેલા નન્દીશ્વર વગેરે દ્વીપ છે. વળી જ્યોતિષ્કનાં વિમાને પણ છે. અને અલકમાં ભવનપતિના દેના ભવને છે. આ બધાયમાં જે જિનબિંબ છે તે સર્વને વન્દન કરવાનું છે માટે સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલકથી ઊર્ધ્વલક, અધેલક અને તિર્કીલક લેવા.
આ સૂત્રમાં સર્વ તીર્થોને અને સર્વ જિનબિંબોને વન્દન કરવામાં આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org