________________
૧૦૪
[૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચને ? . [૧] મંગલ-કલ્યાણ-આવાસં અહીં કલ્યાણ બેલિવું; પણ કલ્યાણ ન બોલવું.
[૨] મહાયસ ! દેવ ! પાસ-જિણચંદ! આ બધાં ય સંબોધન રૂપે [હે મહાયશ! હે દેવ !....વગેરે ] પદે છે માટે તેને તે જ રીતે બેલવાં.
[૩] કેટલક “જિણચંદ” પદને બદલે “જિણચંદ” બોલે છે તે અશુદ્ધ છે. [૭] સામાન્યાર્થ :
ઉપસર્ગને હરનારા એવા પાર્શ્વયક્ષવાળા પાર્શ્વનાથ સ્વામીજીને હું નમસ્કાર કરું છું.
જેઓ કર્મના સમૂહથી મુક્ત થયેલા છે. જેઓ વિષધર [સર્પ ના વિષને નાશ કરનાર છે.
જેઓ સઘળાં મંગલ અને સઘળાં કલ્યાણના નિવાસસ્થાન રૂપ છે. [૧]
વિસહર–કુલિંગ” નામના મન્ચને જે માણસ સદા કચ્છમાં ધારણ કરે છે તેને ગ્રહની પીડાઓ, રેગે, મારિ– મરકી વગેરે સાત ઉપદ્ર [ સાત ઈતિઓ] તથા ભયાનક [ દુષ્ટ ] જવર-ટાઈફેઈડ, મેલેરીઆ વગેરે જેવા–શાન્ત થઈ જાય છે. [૨]
હે પ્રભુ! આપને આ “વિસહર-કુલિંગ' મન્ચ તો દૂર રહો; રે! આપને કરવામાં આવેલે ભાવભર્યો એક પ્રણામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org