SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ [૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચને ? . [૧] મંગલ-કલ્યાણ-આવાસં અહીં કલ્યાણ બેલિવું; પણ કલ્યાણ ન બોલવું. [૨] મહાયસ ! દેવ ! પાસ-જિણચંદ! આ બધાં ય સંબોધન રૂપે [હે મહાયશ! હે દેવ !....વગેરે ] પદે છે માટે તેને તે જ રીતે બેલવાં. [૩] કેટલક “જિણચંદ” પદને બદલે “જિણચંદ” બોલે છે તે અશુદ્ધ છે. [૭] સામાન્યાર્થ : ઉપસર્ગને હરનારા એવા પાર્શ્વયક્ષવાળા પાર્શ્વનાથ સ્વામીજીને હું નમસ્કાર કરું છું. જેઓ કર્મના સમૂહથી મુક્ત થયેલા છે. જેઓ વિષધર [સર્પ ના વિષને નાશ કરનાર છે. જેઓ સઘળાં મંગલ અને સઘળાં કલ્યાણના નિવાસસ્થાન રૂપ છે. [૧] વિસહર–કુલિંગ” નામના મન્ચને જે માણસ સદા કચ્છમાં ધારણ કરે છે તેને ગ્રહની પીડાઓ, રેગે, મારિ– મરકી વગેરે સાત ઉપદ્ર [ સાત ઈતિઓ] તથા ભયાનક [ દુષ્ટ ] જવર-ટાઈફેઈડ, મેલેરીઆ વગેરે જેવા–શાન્ત થઈ જાય છે. [૨] હે પ્રભુ! આપને આ “વિસહર-કુલિંગ' મન્ચ તો દૂર રહો; રે! આપને કરવામાં આવેલે ભાવભર્યો એક પ્રણામ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy