________________
૧૦૫
પણ બહુ ફળ આપનારે બની જાય છે, કેમકે તે પ્રણામથી નર અને તિર્યંચગતિમાં જીવ જાય તે પણ ત્યાં તેને દુઃખ અને દુર્ગતિ [ વિષમ સ્થિતિ ] પ્રાપ્ત થતાં નથી. [૩] [અને જો...]
તારુ સમ્યકત્વ જ અમને મળી જાય; કે જે ચિન્તામણિ રત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ ઘણું મહાન છે.
[તે તે ] તે જે કશા ય વિન વિના અજરામર સ્થાન મેક્ષપદ પામી જાય. [૪] [એટલે જ હવે ]
આ રીતે હે મહાયશના સ્વામી પાર્શ્વ–પ્રભુ ! મેં આપની સ્તવન કરી ઃ ભક્તિથી ભરાએલા : ઊભરાએલા હદયથી, તે હે દેવ ! આ ભક્ત આપની પાસે એટલી જ [ આજીજીપૂર્વક 3 યાચના કરે છે કે –
મને સમ્યક્ત્વ [ જ] આપો....જ્યાં સુધી મને મોક્ષપદ ન મળે ત્યાં સુધી મને ભભવ સમ્યકત્વ મળતું રહે.... હિ, પાર્શ્વનાથ સ્વામી! હે જિનેમાં ચન્દ્ર સમાન ! સામાન્ય
કેવલિઓમાં શ્રેષ્ઠ કેવલજ્ઞાની ભગવાન ! - [૮] વિશેષાર્થ :
- ભાવાર્થ સમ્યગ્દષ્ટિ ભક્તાત્માની માનસિક સ્થિતિનું આ સ્તોત્રમાં આબેહૂબ વિશ્લેષણ કરવા સાથે પાર્શ્વનાથ પ્રભુની અદ્ભુત ભાષાથી સ્તવન કરવામાં આવી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org