________________
૧૧૮
આત્મા માટે તે અત્યન્ત મુશ્કેલ છે. એ માની કઠોરતાને સાંભળતાં ય ચક્કર આવી જાય તેવું છે. તો શું કરવું?
એક જ ઉપાય છે કે તે પરમ પવિત્ર દેવાધિદેવ સાથે ભક્તિ દ્વારા સંબંધ મધવા,
તેઓ કઠોર આરાધનાથી વાસનામેાક્ષ પામ્યા, આપણે તેમની ભક્તિથી મેક્ષ પામીએ.
શુ એ તારકોની ભક્તિ આપણા હૈયે પેદા ન થઈ શકે ? રે! જેણે એ વાત જાણી છે કે આ તે તારક છે, જેમણે વિશ્વમાત્રની ઉપર પેતાની મહાકરુણાથી જોઇને સર્વ દુઃખ અને સઘળા પાપમાંથી ઉગારી લેવાની જીવંત ભાવના ભાવી છે; ના....માત્ર ભાવના જ ભાવી નથી; પરન્તુ સખત સાધના કરીને તે ભાવનાને સફળ બનાવતાં સાધના પ્રાપ્ત કર્યાં છે.
અહા ! જેમણે પોતાની મહાકરુણામાં આપણને ય લક્ષ બનાવ્યા તેવા અકારણુવત્સલ આત્મા પ્રત્યે આપણી ભક્તિ કેમ ઉછાળા ન મારે ?
બસ....તા કઠોર સાધનાથી જે વાસના—વિયેાગ અને મેાક્ષ-યાગ પ્રાપ્ત થાય છે તે જ તે પરમાત્માની ભક્તિ દ્વારા સહેલાઈથી હાંસલ થઈ જશે.
આમ રાગાત્મકભક્તિ દ્વારા એક વાર પરમાત્મા આપણા હૈયે ખરાખર પધારી જાય તા એ હૈયે વાસનાઓના કાળા નાગશે રહી શકે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org