________________
પાઠ : ૩૧
ભૂમિકા
અનાદિ કાળથી જીવને લાગેલા સહેજમળના કારણે જીવના કમ સાથે સબંધ થતા જ રહ્યો છે. અનેક પ્રકારની વાસનાઓ કમ સ્કંધાને ખેંચે છે અને જીવ સાથે બાંધે છે. આ કર્માં ઉદયકાળમાં આવીને વાસનાઓને પેદા કરે છે. જ્યાં સુધી આ ચક્ર ચાલતુ રહેશે ત્યાં સુધી જીવ પેાતાની આનંદમય અવસ્થાને અનુભવી શકશે નહિ.
ચૈત્યસ્તવ
વાસનાઓના વિયેાગ શે કરવા ? વાસનાઓના માક્ષ સાથે ચેાગ શે કરવા ?
Jain Educationa International
જે માગે જઈને તીથ કરદેવાના તારક આત્માઓએ વાસનાઓના સથા વિયાગ કર્યાં; અને તેમાંથી મેાક્ષ સાથે જે યાગ સાધ્યું. તે આરાધનાના માર્ગ તા એટલા બધા કઠોર છે કે ત્યાં ડગ માંડવા એ અધ્યાત્મની પ્રારંભિક કક્ષાના
For Personal and Private Use Only
www.jainelibrary.org