________________
૧૨૯
યું છે; બાવનાચંદનનું વન. વાસનાઓ છે; કાળા ભેરીંગ નાગ. પણ પરમાત્મા છે. મનમોહન માલે.
એ મોરલાના આગમનમાત્રથી પેલા બધા ય નાગનાસી જ જાય; આપણે તેમને નસાડવાને લગીરે યત્ન કરે ન પડે.
વાસ–મેક્ષને આ સૌથી સરળ ઉપાય છે.
માત્ર સ્વ–પુરુષાર્થે વાસનાઓને દૂર કરવા જતાં કદાચ બમણું જેથી તેના હુમલા થવા લાગશે.
એલા એરલાના પ્રભાવે તે પૂરી સફળતાથી જરા ય ઓછું નહિ જોવા મળે.
આથી જ ધર્મબિન્દુ પ્રકરણમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે, “હદિ સ્થિત ચ ભગવતિ, કિલષ્ટકર્મવિગમઃ(અ. ૬૪૮)
જ્યાં જલ આવે ત્યાં અગ્નિ શે ઊભું રહી શકે ?
હૈયાના રાગભાવથી પ્રભુ હૈયે પધાર્યા. પછી તેમના ભક્તિભાવથી તે રાગ સમરસમાં રૂપાન્તર પામે છે અને છેલ્લે ભાવસમાષ્ટિમાં લય પામે છે.
આ રીતે અરિહંત પરમાત્માને ચિત્તમાં સ્થાપન કરીને તેમની અનેક રીતે સ્તવના કરવી તે ચૈત્યસ્તવ કહેવાય છે. અહીં ચિત્યને અર્થ જિનપ્રતિમા કરે. -
જેમણે પિતાની જે કાયા દ્વારા આ જગતના સર્વ જીવો ઉપર ઉપકારની હેલિ વરસાવી છે તે કાયાની પણ
સા.-૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org