________________
૧૧૪
પિતે સિદ્ધિ પામ્યા વિનાને વિનિયોગ અન્ય જીવેનું સાચું હિત કરવામાં કારગત નીવડી શકતું નથી. [૧] શાસ્ત્રીય નામ : પ્રણિધાનસૂત્ર અથવા પ્રાર્થનાસૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : જયવીયરાય સૂત્ર. [3] વિષય ઃ ૧૩ લનું [ પ્રણિધાનેનું] પ્રાર્થનારૂપે
પ્રગટીકરણ. [૪] મહત્ત્વને ફલિતાર્થ : હરેક ધર્માનુષ્ઠાન મેક્ષના
અને મોક્ષને લગતા અંગોના પ્રણિધાન સાથે જ કરવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org