________________
૧૯
૮
ચોક્કસપણે આપની પાસે યાચના કરવી છે કે, “ તમારાં ચરણેાની મને ભવેાભવ સેવા પ્રાપ્ત થજો.”
[૩]
૧૦. દુઃખેાના ક્ષય.
૧૧. સર્વ કર્મના ક્ષય.
૧૨. સમાધિ–મરણ.
:
૧૩. સમ્યકત્વની પ્રાપ્તિ.
આ [ તેર વસ્તુઓ ] મને પ્રાપ્ત થાએ. હે નાથ ! તમને પ્રણામ કરવાથીસ્તા જે સઘળા મંગલાનું માંગલ્ય છે;
4
જે સઘળા કલ્યાણાનું કારણ છે; જે સ ધર્માંમાં પ્રધાન છે;
તે જૈન – શાસન જગતમાં સાંસ્કૃષ્ટપણે જયવંતુ વર્તે છે.
[૮] વિશેષાથ અને ઊહાપોહ :
જય વીયરાય ! જગગુરુ !
જે ભક્તાત્માએ ઉછળતા ભક્તિભાવપૂર્વક ચૈત્યવન્દન કર્યું છે તે ખૂબ આનંદમાં છે એટલે જ ‘જય' શબ્દથી પેાતાના આંતર આનંદને તે વ્યક્ત કરે છે. આ જયજયકાર વીતરાગ પરમાત્માના જ હોય; જે વીતરાગ હાય તે જ
જગદ્ગુરુ ' પદને લાયક હાય તે વાત સૂચિત કરવા માટે અહી વીતરાગ ' અને‘ જગગુરુ' એ સખાધન સ્વરૂપ ‘ પદા મૂકવામાં આવ્યાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org