________________
૧૧૭ [૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે
૧. પહેલી કડીમાં તથા ચેથી કડીમાં વીયરાય ! જગગુરુ ! ભયવં! નાહ! વગેરે પદો સંબંધનરૂપ હેવાથી તેને તે રીતે જ છેલ્લે સ્વર લંબાવીને બોલવાં.
૨. પહેલી કડીમાં મમ પાઠ છે ત્યાં મમ નહિ બલવું.
૩. મગ્ગાણુસારિઆ સાથે જ બેસવું પણ મગ્ગા બેલીને અટકવું અને પછી મુસારિઆ બોલવું તે બરાબર નથી.
૪. આભવમખંડા સુધી પાઠ બોલતી વાતે કમળના ડોડાની જેમ બે હાથની અંજલિ કરવી; જે અંદરથી પિલી હોય; જેમાં દરેક આંગળી સામી આંગળી સાથે બરોબર લાગેલી છે. આવી અંજલિ નીચા નમાવેલા મસ્તકના લલાટ સાથે જોડવી.
આભવમખેડા પછીના પાઠ વખતે તે અંજલિની આંગળીઓ એક બીજી આંગળીઓની વચમાં લાવી દેવી -અને તે અંજલિ લલાટેથી છેડીને લલાટ ઊંચું કરીને નીચે લાવવી.
“આભવમખંડા” સુધીના પાઠ વખતની મુદ્રાને મુક્તા-ગુક્તિ-મુદ્રા કહેવામાં આવે છે. આ મુદ્રા “ જાવંતિ ચેઈ આઈ” અને “જાવંતિ કેવિ સાહૂ” પાઠ વખતે પણ રાખરવાની હોય છે. - પ. “વારિજઈ જઈ” એમ બેલીને અટકવું નહિ, પણ “વારિજઈ જઈ વિ” એમ બોલવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org