________________
૧૨૧
ધર્મક્રિયાઓથી સ્વર્ગ મળે છે; પણ તે ધમ ક્રિયાઓને જો ધમ બનાવી દેવામાં આવે તે! તે જ ધર્મક્રિયા મેક્ષ આપી શકે છે.
ધર્મક્રિયાના કરનારના હૈયામાં તીવ્ર ભવનવેદ્ય હાય તે જ તેની ધર્મક્રિયા ધ સ્વરૂપ બનીને મોક્ષ આપી શકે. અને ન છૂટકે કરવી પડતી પાપક્રિયાએ પાપસ્વરૂપ ન બનતાં દુર્ગંતિમાં લઇ જવા માટે અસમર્થ અની જાય. માટુ
હવે સમજાશે કે ધક્ષેત્રમાં ભવનિવે દનુ કેટલુ વજન છે ?
ભવ એટલે સસાર. જે સ'સાર પાપકર્માયે દુ:ખમય છે, તેના પ્રત્યે નિવેદ્ય [ તિરસ્કાર ] તે ને નથી ? એ જ સવાલ છે. દુઃખમય ભવથી નિવેદ્ય તા સ્વતઃસિદ્ધ છે . એટલે તેવા નિવેદની અહીં માંગણી કરવામાં આવી નથી.
પણ પુણ્યના ઉદયકાળમાં જે ભોગસુખમય સંસાર પ્રાપ્ત થાય છે; તેના પ્રત્યે તિરસ્કાર પેદા થવા એ આસમાનના તારા તોડવા કરતાં ય વધુ વિકટ કામગીરી છે. સુખમય અનતા સ'સાર પણ દુ:ખમય સંસાર જેટલેા જ – તેથી પણુ વધુ તિરસ્કારને પાત્ર છે એ વાત જચવી ખૂબ મુશ્કેલ છે. આ સિદ્ધિ આપણા ઉગ્ર તપાચરણથી કે શુભ ભાવેથી પેઢા થવી મુશ્કેલ છે માટે જ પ્રમાત્માના પ્રભાવથી આ સિદ્ધિની ચાચના કરવામાં આવી છે કે, હે પ્રભુ ! તારી વિશુદ્ધિના પ્રભાવથી મને સઘળા ય સુખમય સંસાર ઉપર સદા માટે સંપૂર્ણ નફરતને ભાવ પેદા થાએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org