________________
[૪] કવિરુદ્ધને ત્યાગ :
અહીં શિષ્ટ કાને જે સમાજ કે સંઘ, તેને જ લેક ગણવામાં આવ્યો છે. તેવા શિષ્ટજનની દ્રષ્ટિથી જે વિરુદ્ધ – અકર્તવ્યરૂપ આચરણ હોય તેને ત્યાગ કરે જોઈએ
દા. ત., પરનિંદા, ગુણીજન –ઈર્ષ્યા, અપમાનકરણ, કુસબત, ઉદ્વે ષનું પરિધાન વગેરે શિષ્ટજનની દષ્ટિએ અનુચિત પ્રવૃત્તિ છે.
અશિષ્ટ – દેશકાળવાદી, જમાનાવાદી, બુદ્ધિજીવી લોકે શાસસંમત બાળદીક્ષાદિને જે વિરોધ કરે તે તેને ત્યાગ કરી દેવાનું જણાવ્યું નથી. [૫] ગુરુજનપૂજા ?
માતાપિતા, મોટા ભાઈ-બેન, દાદા, દાદી વગેરે વડીલે લૌકિક શિક્ષક વગેરે પ્રત્યેનું આદરભાવ એ ગુરુજનપૂજા છે. [૬] પરાર્થકરણ :
પાર્થ બે પ્રકારના છે. અન્ન, વસ્ત્રાદિનું દાન કરવું તે લૌકિક પદાર્થ છે; જ્યારે આત્માનું વાસ્તવિક હિત કરવું તે લકત્તર પદાર્થ છે. અહીં બે ય પ્રકારના પદાર્થ અભિમત છે. [૭] સુહગુરુજોગો :
પંચ મહાવ્રતધારી જિનાજ્ઞાપાલક ગુરુને શુભગુરુસદ્ગુરુ-કહેવાય છે. તેમને સતત સમાગમ તે શુભ ગુરુ ગ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org