________________
૯૬
આથી જ એમની આ કૃતિને આગમસુત્રા સિવાયનાં ગુજરાતી વગેરે પદા, સ્તવના આદિ પૂર્વે મંગલરૂપે શ્રીસઘ ખેલે છે.
પ્રાચીન પેાથીઓમાં સંસાર–દાવાનલ સ્તુતિ ખેલતાં પહેલાં આ સૂત્ર ખેલવાનું સૂચન છે. [ પ્ર. ટીકા પે. ૪ર૯ ] સાધ્વીજી મહારાજો કે શ્રાવિકાઓને આ સૂત્ર ખેલવાતુ હાતુ નથી. [ ધ સંગ્રહ ભા. ૧–પૃ. ૫૮૫] [૧] શાસ્ત્રીય નામ : સ ંક્ષિપ્ત પરમેષ્ઠી-નમસ્કાર સૂત્ર, [૨] લેાકપ્રસિદ્ધ નામ : નમાãત્ સૂત્ર. [૩] વિષય : પંચ પરમેષ્ઠી-નમસ્કાર. [૪] મહત્ત્વના ફલિતાર્થ : વિશિષ્ટ કેટિના મહાત્માએની સૂક્ષ્મ પણ આશાતના-નાના કાઈ
Jain Educationa International
નિમિત્તને પકડી લઈ ને-કોઈ કરજો મા !
ભૂલ જોવા સાથે તેમ નાથી થએલે પશ્ચાત્તાપ અને તેનું કરેલું પ્રાયશ્ચિત્ત પણ સહુ જોજો.
卐
For Personal and Private Use Only
www.jainelibrary.org