________________
૧૦૦
પોતાના ધર્મપ્રધાન જીવનમાં એવા કોઈ વિકટ સવાલવિઘ્નો ઉપસ્થિત થાય ત્યારે માત્ર મેાક્ષના અથી જૈન નિશ્ચિત આ પાઠ કરે તેા એનાં વિઘ્નનુ નિવારણ થવાની ભારે મેટી શકયતા ઊભી થઈ જાય.
વિઘ્નનાશ માટે જે તે આરાધના કરવી તે જૈને માટે જરા ય ઉચિત નથી.
વસ્તુતઃ મેક્ષાથી આત્માએ વિઘ્નાને, દુઃખાને આપત્તિરૂપ માનવાને બદલે સ ંપત્તિરૂપ માનીને વધાવવા જોઈ એ; તેવી માનસિક સ્થિતિ ન પેદા થઈ હેાય તે આ! સ્તંત્રને જય તેવી સ્થિતિ પેદા થવાની કામના સાથે જ કરવા જોઈ એ.
આ સ્તાત્રમાં ગેાઠવાએલી અર્થ ઘનતા અત્યન્ત અદ્ભુત છે. એક વાર સકટના આગમનથી ભડકી ઊઠેલા એકાન્ત માક્ષાથી આત્મા પણ કેવી ઇચ્છા કરી બેસે ? પણ ત્યાર પછી સાવધાન બની જઈ ને તે ઇચ્છાનુ નિવારણ કરીને શું માગે ? એને છેલ્લે તે માગણીથી પણ નિવૃત્ત થઈને શું માગે ? તેમ ત્રણ તબક્કામાં સમ્યગ્દષ્ટિ આત્માની સંભવિત માનસી સ્થિતિનુ અદ્ભુત વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org