________________
પાઠ : ૧૬
Jain Educationa International
સર્વ–ચૈત્યવંદન સૂત્ર
ભૂમિકા
પૂર્વે જ કિચિ ’ દ્વારા સ તીર્થાને સામાન્ય વંદના થઈ અહી. ‘ જાવતિ' દ્વારા સવ ચૈત્યાને વિશેષ વદ્યના કરવામાં આવે છે. આ વિશેષ વશ્વના હોવાથી જ માત્ર વઢેટ કે વંદામિ' કહીને વંદન ન કરતાં તે-પછી • ઇચ્છામિ ખમાસમણા ’–વગેરે દ્વારા ખમાસમણું દઈ ને વન્દના [ થેાલ–વંદન] કરવામાં આવે છે. [૧] શાસ્ત્રીય નામ : સચૈત્યવન્દન સૂત્ર. [૨] લાક પ્રસિદ્ધ નામ : જાવતિ ચેઈઆઈ સૂત્ર, [૩] વિષય : સર્વાં ચૈત્યાને ચૈત્યવંદન. [૪] મહત્ત્વના ફલિતા ; ભક્તના હૈયે ઊભરાએલા જિનભક્તિના ભાવનું અહી જીવંત પ્રકટીકરણ છે કે ભક્ત આત્મા એક પણ ચૈત્યને અકાત રાખવામાં માંગતા નથી માટે ઊર્ધ્વ, અર્ધા અને તિાંલાકને ખાસ શબ્દથી યાદ કરીને તેનાં સવ ચૈત્યાને વઢના કરે છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org