________________
૫
જેએ : સવ્વન્ત્રણ...
સર્વજ્ઞ છે અને સદશી છે તથા એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા છે કે જે સ્થાન :
શિવ છે, સ્થિર છે, વ્યાધિ અને વેદનાથી રહિત છે, અનન્ત છે, અક્ષય છે અને વ્યાબાધા રહિત છે; જ્યાંથી કદી પાછા સંસારમાં જન્મ લેવા રૂપે આવવાનું નથી.
[તેવા સ્થાનને પામેલા
તે જિનેશ્વરદેવાને – જેમણે સ છે તેમને અમારો નમસ્કાર થા. જેઓ
ભવાને જીતી લીધા [સંપદા ઃ ૯]
અતીત કાળમાં સિદ્ધ થયા છે; ( આદિનાથ વગેરે). ભવિષ્યકાળમાં સિદ્ધ થવાના છે. (નરકગતિસ્થ શ્રેણિક
વગેરે ).
વ માનકાળમાં તીથંકરરૂપે વિદ્યમાન છે (સીમ ધર સ્વામીજી વગેરે) તે સને –
Jain Educationa International
મન, વચન અને કાયા વડે – ત્રિવિધે – વંદન કરું છું. [૮] વિશેષાથ અને ઊહાપેાહ : નવ સંપદા અગે
પહેલી સ્તાન્ય–સ પદાથી આપણે કોની સ્તવના કરવા માંગીએ છીએ તે જણાવવામાં આવ્યુ છે : આપણે ભાવ અરિહંત – ભગવંતની સ્તવના કરવા માંગીએ છીએ.
-
For Personal and Private Use Only
www.jainelibrary.org