________________
પાઠ : ૧૫
શક-સ્તવ સૂત્ર
અથવા [પ્રણિપાત-દંડક સૂત્ર
ભૂમિકા સામાયિકની ક્રિયામાં જેમ “કરેમિ-ભન્ત” સૂત્ર પ્રધાન છે તેમ ચૈત્યવન્દનની ક્રિયામાં આ શક–સ્તવ સૂત્ર પ્રધાન છે.
પ્રત્યેક તીર્થકરદેવના તારક આત્માનું ચ્યવન થતાં ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. અવધિજ્ઞાનને ઉપગ મૂકીને તે જાણે છે કે, “અમુક તારકાસ્મા વીને મનુષ્યલેકમાં કઈ સ્ત્રીરત્નની કુક્ષિમાં આવ્યા છે.”
તરત જ શક્રેન્દ્ર સિંહાસન ઉપરથી ઊઠીને તે દિશામાં સાત-આઠ ડગલાં આગળ વધીને ધરતી ઉપર ડાબે ઢીંચી ઊભે રાખીને, પેટ ઉપર હાથની કેણી ટેકવીને, અંજલિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org