________________
તકીાડના બે મહાવિદેહમાં : ૯ ૫. સુજાતસ્વામી
૬. સ્વયં પ્રભસ્વામી
૭. ઋષભાનનસ્વામી
૧૧. વાધરસ્વામી
૮. અનંતવીય સ્વામી ૧૨. ચન્દ્રાનનસ્વામી
અધ પુષ્કરાવના એ મહાવિદેહમાં : ૮
૧૩. ચન્દ્રબાહુસ્વામી
૧૪. ભુજ ગસ્વામી
૧૫. ઈશ્વરદેવસ્વામી
૧૬. નમિપ્રભસ્વામી
૯. સુરપ્રભસ્વામી
૧૦. વિશાલસ્વામી
૧૭. વીરસેનસ્વામી ૧૮. મહાભદ્રસ્વામી ૧૯. દૈવયશાસ્વામી ૨૦. અજિતવીય સ્વામી.
[૬] શાશ્વત બિમ્બે! : સદાકાળ રહેનારી પ્રતિઋષભ, ચદ્રાનન, વારિયેણ અને વમાન સ્વામીજી.
મા
આ ચાર નામા પ્રવાહરૂપે શાશ્વત છે. એટલે કે દરેક કાળમાં આ ચાર નામાવાળા તીથ 'કદેવા કચાંય ને કયાંય તા હોય જ. તેમજ જ્યાં જ્યાં શાશ્વત ચૈત્યેા છે ત્યાં આ ચાર નામનાં બિમ્બ હાય છે.
Jain Educationa International
ભરતમાં પ્રથમ અને છેલ્લા જિન તે ઋષભદેવ અને વમાન સ્વામીજી; તથા અરવતક્ષેત્રમાં થએલી ચાવીસીમાં ચન્દ્રાનન અને વારિષેણે એ નામના પહેલા અને છેલ્લા જિન છે. [આ ચાવીશીનાં નામે સમવાયાંગ સૂત્રના ૧૫૮ મા સૂત્રમાં આપેલાં છે.]
For Personal and Private Use Only
www.jainelibrary.org