SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઓ હોઈ શકતા નથી. પરમાત્મા અજિતનાથ સ્વામીજીના * સમયમાં ૧૭૦ તીર્થકરદે પંદર કર્મભૂમિમાં વિચરતા હતા. તે આ રીતે ? ૫ ભારતમાં ૫ અરવતમાં ૫ ૫ મહાવિદેહમાં ૧૬૦ [1 મહાવિદેહની ૩૨ વિજ્યામાં ૩૨ ૫ , , , ૫X૩૨ = ૧૬૦] આમ છતાં તેમાંના કેઈ પણ બે તીર્થંકરદેવ તે કાળે ભેગા થતા નથી; કેમકે ભૌગોલિક અંતર પણ પુષ્કળ હોય છે. [] ૨૦ વિહરમાન જિનેશ્વરે ? ઉપર્યુક્ત પંદર કર્મભૂમિમાં ઓછામાં ઓછા વીસ જિનેશ્વરે તે હોય જ. હાલ તેમ જ છે. તે આ રીતે ? - ભરત-૪ મહાવિદેહ-૨૦ * અરવત-૪ [પ મહાવિદેહમાં દરેકમાં ૪]. જબૂદ્વીપના મહાવિદેહમાં : ૪ - ૧. સીમંધરસ્વામી ૩. બહુસ્વામી. - ૨. યુગમંધરસ્વામી ૪: સુબાહુસ્વામી... " મહાવિદેહની ૮, ૯, ૨૪ અને ૨૫મી વિયામાં ઉપર્યુક્ત જિનેશ્વદેવે વિચરે છે. સા-૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy