________________
ܘ:
(૬) આકુંચન-પ્રસારણુ દોષ-સામાયિક ચાલુ છતાં હાથ-પગને લાંબા-ટૂંકા કરવા, તે અકુચનપ્રસારણ
દોષ છે.
(૭) આલસ દોષ સામાયિકના સમયમાં આલસ મરડવુ
તે આલસ દ્રેષ છે.
(૮) મેટિન દોષ–સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીના ટાચકા ફેડવા-ટચાકા વગાડવા [ શરીર મરડવું] તે મેટન દોષ છે.
(૯) મલ દોષ–સામાયિકના વખતે શરીરને મેલ ઉતારવા તે મલ દોષ છે.
(૧૦) વિમારણ દોષ-સામાયિકના સમયમાં એદીની માફ્ક એસી રહેવુ', તે વમારણ દોષ છે.
(૧૧) નિદ્રા દોષ–સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ છે. (૧૨) વજ્ર સકોચન દોષ–સામાયિકના સમયે ટાઢ વગેરેના કારણથી [ કે વિના કારણે ] વસ્ત્રને સંકારવા તે વસ્ત્ર સ'કેાચન દોષ છે.
સામાયિક લેવાની વિધિ:
કેઃ
આપણે એ વાત જોઈ ગયા
(૧) મન્ત્રાધિરાજ શ્રી નવકાર એ મંગલ છે. (૨) કોઈ ક્રિયા ગુરુસાક્ષીએ કરવી જોઇએ.
Jain Educationa International
-:
તે માટે ગુરુ-સ્થાપના કરવામાં આવે છે. (૩). પછી લઘુ ગુરુ–વંદન થાય છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org