________________
[૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે સૂચને
[૧] ગાથા પહેલી અને ત્રીજીમાં ઘણુંખરાં પદે પરભાને સંબધનરૂપ છે, માટે “હે રમેશ !” જે લહેકાથી બેલાય છે તે રીતે આ પદો બેલવાં.
[૨] બીજી ગાથામાં “સમણહ” પદ છે ત્યાં “સમણ” - ન બોલવું.
[૩] ત્રીજી ગાથામાં મુણિસુવય” પદ છે; “મુણિસુવયં” નથી તે ધ્યાનમાં રાખવું.
[૪] મુહરિ-પાસ”. અહીં પ્રાચીન પ્રતમાં “મહરિ– પાસ” પાઠ છે. અને તે જ એગ્ય જણાય છે. મથુરામાં પાર્શ્વનાથ ભગવંતનું જે પ્રસિદ્ધ તીર્થ હતું તેને અહીં ઉલ્લેખ છે.
પણ હાલ તે “મુહ—િપાસ” પાઠ બોલાય છે અને ઈડર [ ગુજરાત ] પાસે પાસે આવેલા ટીટેઈ ગામના મુહ—િ પાર્થપ્રભુના તીર્થનું સૂચન થાય છે. તત્ત્વ તે જ્ઞાની ભગવંતે જાણે. [૭] સામાન્યર્થ :
હે ભગવંત! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપશો? જેથી હું ચઢ્યને વંદન કરું ? ગુરુ : કરે. શિષ્ય : હું એ જ ઈચ્છું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org