SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ܘ: (૬) આકુંચન-પ્રસારણુ દોષ-સામાયિક ચાલુ છતાં હાથ-પગને લાંબા-ટૂંકા કરવા, તે અકુચનપ્રસારણ દોષ છે. (૭) આલસ દોષ સામાયિકના સમયમાં આલસ મરડવુ તે આલસ દ્રેષ છે. (૮) મેટિન દોષ–સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીના ટાચકા ફેડવા-ટચાકા વગાડવા [ શરીર મરડવું] તે મેટન દોષ છે. (૯) મલ દોષ–સામાયિકના વખતે શરીરને મેલ ઉતારવા તે મલ દોષ છે. (૧૦) વિમારણ દોષ-સામાયિકના સમયમાં એદીની માફ્ક એસી રહેવુ', તે વમારણ દોષ છે. (૧૧) નિદ્રા દોષ–સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ છે. (૧૨) વજ્ર સકોચન દોષ–સામાયિકના સમયે ટાઢ વગેરેના કારણથી [ કે વિના કારણે ] વસ્ત્રને સંકારવા તે વસ્ત્ર સ'કેાચન દોષ છે. સામાયિક લેવાની વિધિ: કેઃ આપણે એ વાત જોઈ ગયા (૧) મન્ત્રાધિરાજ શ્રી નવકાર એ મંગલ છે. (૨) કોઈ ક્રિયા ગુરુસાક્ષીએ કરવી જોઇએ. Jain Educationa International -: તે માટે ગુરુ-સ્થાપના કરવામાં આવે છે. (૩). પછી લઘુ ગુરુ–વંદન થાય છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy