________________
ર૯
કે નિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરે તે નિરપેક્ષ દોષ છે. આ કાર્ય હું જરૂર કરીશ, તમારું કામ થશે જ.” વગેરે વાક્યપ્રયોગ નિરપેક્ષ છે. જ્યારે
આ કાર્ય માટે હું બનતે પ્રયત્ન કરીશ. તમારું કામ થવાને સંભવ છે.” વગેરે વાક્ય-પ્રયાગ સાપેક્ષ છે. આ જાતની ભાષામાં જૂઠા પડવાને સંભવ
રહેતું નથી. (૧૦) મુમુણ દેષ–સામાયિકના સમય દરમિયાન ગણ
ગણ્યા કરવું અથવા સૂત્ર-પાઠમાં ગરબડગેટા વાળવા તે મુમુણ દોષ છે.
[] કાયાના બાર દેષ (૧) અગ્યાસન દેજ-સામાયિકમાં પગ પર પગ ચડાવીને
બેસવું તે અગ્યાસન દેષ છે. અસ્થિરાસન દેષ-ડગમગતા આસને અથવા જ્યાંથી ઊઠવું પડે તેવા આસને બેસીને સામાયિક કરવું તે
અસ્થિરાસન દોષ છે. (૩) ચલદષ્ટિ દોષ–સામાયિકમાં બેડા છતાં ચારે બાજુ
નજર ફેરવ્યા કરવી તે ચલદષ્ટિ દોષ છે. (૪) સાવધ ક્રિયા દેષ–સામાયિકમાં બેઠા છતાં કોઈ
પણ ઘરકામની કે વેપાર-વણજને લગતી વાતને
સંજ્ઞાથી ઈશારે કરે તે સાવદ્ય કિયા દોષ છે. (૫) આલંબન દેષ સામાયિક વખતે કઈ ભીંત કે
થાંભલાનું આલંબન લઈને બેસવું તે આલંબન દેશ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org