________________
૨૮
(૨) સહસાકાર દેષ-વગર વિચારે એકાએક વચન કહેવું
તે સહસાકાર દોષ છે. (૩) સ્વછંદ દેષ-શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈ
પણ વચન બોલવું તે સ્વચ્છેદ દેષ છે. (૪) સંક્ષેપ દેષસામાયિક લેતી વખતે તેની વિધિના
પાઠ તથા સ્વાધ્યાય દરમ્યાન અન્ય કેઈ સૂત્રસિદ્ધાંતના પાઠ ટુંકાણમાં બોલી જવા તે સંક્ષેપ દોષ છે. મત
લબ કે સ્કુટ અને સ્પષ્ટાક્ષરે બોલવા જોઈએ. (૫) કલહ દેષ–સામાયિક દરમિયાન કોઈની સાથે કલહ
કારી વચન બોલવું તે કલહ દોષ છે. (૬) વિકથા દેષ-સામાયિક દરમિયાન સ્ત્રીનાં રૂપલાવણ્ય
સંબંધી, ખાન-પાનના સ્વાદ–સંબંધી, લેકચાર સંબંધી કે કેઈની શેભા યા સૌન્દર્ય સંબંધી વાત
ચીત કરવી તે વિકથા દેષ છે. (૭) હાસ્ય દુષ-સામાયિકમાં કેઈની હાંસી કરવી કે
હસવું એ હાસ્ય દેષ છે. (૮) અશુદ્ધ દેષ–સામાયિકના સૂત્ર–પાઠમાં કાને, માત્રા
કે મીંડું ન્યૂનાધિક બલવાં અથવા હૃસ્વને દીર્ઘ કે દીર્ઘને હસ્વ ઉચ્ચાર કરે, અથવા તો સંયુક્તાક્ષરેને તેડીને બેલવા અને છૂટા અક્ષરેને સંયુક્ત બોલવા
તે અશુદ્ધ દોષ છે. (૯) નિરપેક્ષ દેષ-અપેક્ષાહિત વચન બેલવું એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org