________________
૪૪
કે પ્રતિમાજીનું દન સાચા પરમાત્માની અને આપણા આત્માના સાચા પરમાત્મભાવ સ્વરૂપની એળખ આપે છે.
""
ગાય.... ગાય.... ગાય....
વળી જે પથ્થરની ગાય દૂધ નથી દેતી તે શું એવા કાઈ નામ–જપ કરે તે તે માળામાંથી દૂધ ઝરવા લાગે ખરુ' ? જેમ પથ્થરની ગાય જડ છે તેમ ગાયનું નામ પણ જડ છે ? વીર પ્રભુની પ્રતિમા જડ છે માટે જો કાંઈ ન કરતી હેાય તે વીર વીર.... કરી એવું નામ પણ જડ છે તે! તે શી રીતે “ કાંઈક શકે? તમે નામ--જપ [ નામ-નિક્ષેપા ] ને કેમ આદર કરા છે ?
66
જે દલીલ તમે ‘નામ' અંગેના બચાવમાં કરશે તે જ દલીલ ‘ સ્થાપના ’ના બચાવ કરવા માટે પૂરતી છે.
""
ધમમાત્માના જે ભાવનિક્ષેપ છે, જે સાચા પરમાત્મા છે—એવા ને એવા જ કાંઈ-પ્રતિમારૂપ પરમાત્મા નથી. આ તે તેમના પ્રાણ પૂરેલા સ્થાપના નિક્ષેપ છે. તેના વડે તેમના અને આપણા વાસ્તવિક સ્વરૂપને આપણે એળખવાનુ છે. અને તેમ કરતાં જે કક્ષયાદ્ધિ થાય તે આપણા લાભમાં પરિણમે છે.
દયાન સરસ્વતી આ ભેદ્ન પારખી શકયા ન હતા એટલે એક વાર કોઈ પ્રતિમા ઉપર ફરતા મ કાડાને જોઈ ને તેમણે હાંસી ઉડાવી હતી કે, “ જે ભગવાનમાં મકાડો દૂર કરવાની પણ તાકાત નથી અને શુ' પૂજવાના ? ’’ આમ કહીને તેમણે જડ એવા ભગવાનને પથ્થર કહ્યા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org