________________
४७
જેના દ્વારા અસીમ ઉપકાર થયા છે તેવા ગુરુ આપણા માટે તા જેમ ભગવાન—ભગવાન બરાબર જ છે; તેમ જે સ્થાપનાનિપેક્ષા દ્વારા સાચાની ઓળખ થાય; અશુભ કર્માંના વિગમ થાય; શુભ કર્માના બંધ થાય યાવત્ સ્વભાવરમણતાના આનંદ પ્ર!પ્ત થાય તેવી જિનપ્રતિમા આપણા માટે તે જિન સારીખી – જ છે. આમાં લેશ પણ અતિશયાક્તિ કયાં છે ?
જેએ સ્થાપના નિક્ષેપને માનતા જ ન હેાય તેમનાથી ♦ પથ્થરની ગાય ” એટલુ પણ શે એલી શકાશે ?
રાજકારણના રંગમંડપમાં ઊણા થતાં ગાંધીજી વગેરેના માવલા કે આઝાદીના દિને જેને સલામી અપાય છે તે ધ્વજ વગેરે શુ છે ? એ ય સ્થાપના-નિક્ષેપ જ છે ને ? રે ! લગ્નાદિ સમયના પેાતાના સજોડે ફોટા વગેરે ય શુ છે ?
જે તફાવત કારા અને લખેલા દસ્તાવેજમાં છે; જે તફાવત કાગળમાં અને કરન્સી નેટમાં છે; તે જ તફાવત પૃથ્થરમાં અને પ્રતિમામાં છે.
છતાં જો તે નિશ્ચેષે! માન્ય ન હેાય તેા કોઈ પૂજ્ય મહારાજની ગાદીના દર્શને હજારા ભાઈ–એને કેમ જાય છે ?
તે શાસ્ત્રાને કેમ માને છે? તે ય અક્ષરાની આકૃતિ-સ્થાપના—સિવાય બીજુ શું છે? જે તે જડ હોવા છતાં તેના વાંચન દ્વારા આત્મામાં બેધ પેઢા થતા હાય; તે પરમાત્માની આકૃતિરૂપ પ્રતિમા જડ છે છતાં તેના દર્શન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org