________________
૪૮
વંદનાદિ દ્વારા આત્મામાં પ્રકાશ કેમ ન થાય ? તેમ માનવામાં વાંધા શુ છે ?
રે ! સમવસરણમાં બિરાજમાન પ્રભુ તેા માત્ર પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન પ્રભુ છે; બાકીના ત્રણ દિશામાં તે પ્રભુનાં દેવકૃત પ્રતિબિ ંબે જ છે; તેને શી રીતે સ્વીકારશે ? તેને ચદન વંદન કરીને જવા પામે છે જ ને ?
જો મૃત્યુ ( કાળધર્મ ) પામેલા સાધુ કે મહાસતીજીના નિર્જીવ શખનું દર્શન, પૂજન થઈ શકતું હાય, જે કાખાના પથ્થર સામે નમાઝ પઢી શકાતી હૈાય તે તે લેાકેાથી મૂતિ પૂજાના વિરોધ ‘ જડ છે” એમ કહીને શી રીતે થઈ શકે?
મૂર્તિ પૂજા : ભક્તની સહજ નીપજ : વસ્તુતઃ જેણે અસીમ ઉપકાર કર્યાં છે તેના વિરહમાં તા તેની પ્રતિકૃતિ બનાવીને તેનું સ્મરણ કરવા માટે બીજો કોઈ જ વિકલ્પ નથી.
પતિના વિરહમાં પત્ની એના ફાટાનુ જ ધ્યાન ધરતી નથી શું?
પત્નીના વિરહમાં પતિ કેાટના દરેક બટનમાં પત્નીના ફોટો ગાઢવીને કરે તે તેમાં કાઈ ને નવાઈ લાગે તેવી વાત છે ? રે ! વિરહુકાળની આ સહેજ નિપજ પામતી પ્રક્રિયા છે. આથી જ પૂજ્ય દેવચન્દ્રજી મહારાજાએ એક જગાએ પેાતાને ‘વિરહકાતર ' કહીને જણાવ્યુ` છે કે, “હે પ્રભુ ! તારા વિરહથી કાય અની ગયેલા હું તારી પ્રતિમાનું વદન પૂજન કરવા સિવાય ખીજું શું કરું ? ”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org