________________
૪૩
નારીનું ચિત્ર જોવાની મનાઈ કરી છે, તે આ જ સિદ્ધાંતને પુષ્ટ કરે છે, કે જડમાં પણ વિકાર (કે સંસ્કાર) ઉત્પન્ન કરવાની પ્રચંડ તાકાત પડેલી છે.
ચૂંટણી અંગેના મતપત્રકમાં મત આપવા માટે પિતાની ચેકડી મારવા માટે જે ખંડમાં મતદાતા જાય છે ત્યાં છેલ્લે રાજકીય પુરુષને એક પણ ફેટો રાખવામાં આવતો નથી; કેમકે તે ફેટો જોઈને પણ કઈ મને ભાવ પેદા થવાની શક્યતા સ્વીકારવામાં આવી છે. એમ થાય તે મતદાતા સમતલ અને સ્વસ્થ રીતે પિતાનો મત આપી શકે નહિ.
સિનેમાને ટોકિઝમાં દેખાડવામાં આવતાં તમામ દ કચકડાની પટ્ટી ઉપર કંડારેલાં સર્વથા જડ છે, છતાં તેની કેટલી પ્રચંડ અસર થાય છે, એ વાત આજે કેનાથી અજાણી રહેવા પામી છે?
એવી દલીલ કરવામાં આવે છે કે, “પથ્થરની ગાય કદી દૂધ દેતી હશે ખરી? ” આ દલીલ પોતે જ સ્થાપનાનિપાનો સ્વીકાર કરે છે. કેમકે જેણે પથ્થરને પથ્થરની. ગાય કહી તેણે પથ્થરમાં ગાયનો સ્થાપના-નિક્ષેપ તે
સ્વીકારી જ લીધે ને ? - વળી એવું કેણ કહે છે કે, “પથ્થરની ગાય દૂધ દે છે?” ના..ન જ દે..પણ પરતુ પથ્થરની ગાય દેખાહવા દ્વારા નાના બાળકને સાચી ગાયની ઓળખ તે કરાવી શકાય છે ને? બસ...ત્યારે અમારું પણ એ જ કહેવું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org