________________
(૩) લાભ-વાંછા દેષ–સામાયિક દ્વારા કોઈ પણ જાતના
ધન-લાભની ઈચ્છા રાખવી, તે લાભ-વાંછા દોષ છે. (૪) ગર્વ દેષ-અન્ય લોકો કરતા હું સારું સામાયિક
કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાત છું,
એ વિચાર કરે તે ગર્વ દોષ છે. (૫) ભય દેષ-હું સામાયિક નહિ કરું તો અન્ય લેક
શું કહેશે ? એવા ભયથી સામાયિક કરવું તે ભય દોષ છે. (૬) નિદાન દેષ-સામાયિક કરીને તેના ફલ તરીકે સાંસા
રિક સુખની ઈચ્છા કરવી તે નિદાન દેષ છે. (૭) સંશય દુષ–સામાયિકનું ફલ મળશે કે કેમ ?
એ વિચાર કરવો તે સંશય દોષ છે. (૮) રેગ દેષ-કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રેષમાં
ને રેષમાં સામાયિક કરવા બેસી જવું તે રેગ દેષ છે. (૯) અવિનય દેષ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના
ધારક કે સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક
કરવું તે અવિનય દેષ છે. (૧૦) અબહુમાન દેશ-ભક્તિમાન, બહમાન અને ઉમંગ
સિવાય સામાયિક કરવું તે અબહુમાન દેષ છે.
[૨] વચનના દસ દેષ. (૧) કુવચન દેશ-કડવું, અપ્રિય કે અસત્ય વચન બેલવું
તે કુવચન દેષ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org