________________
મુહપતિ અંગેના ૨૫ બેલ તે બધાયને સરખા હેય છે.
આ રીતે બેલ બેલવા દ્વારા આંતરશુદ્ધિ અને પ્રતિલેખન કરવા દ્વારા બાહ્ય(જીવાણુ શુદ્ધિ કરવી જરૂરી છે. એ માટે જ ખમાસમણું દઈને આદેશ માંડીને મુહપત્તિ અને શરીરનું કુલ ૫૦ (પુરુષની અપેક્ષાએ) બેલથી પ્રતિલેખના કરવામાં આવે છે.
આ પછી જે સામાયિકની પ્રતિજ્ઞાપૂર્વક આરાધને હવે કરવાની છે તે ગુરુની આજ્ઞા લેવા માટે પૂર્વવત્ ખમાસમણું દઈને “હે ગુરુદેવ! આપ મને સામાયિકની આજ્ઞા આપે છે?” (સામાયિક સંદિસાહ૬) એમ પુછાય છે. ગુરુ કહે છે કે “સંદિસાહ!” એટલે ફરી શિષ્ય ખમાસમણું દઈને પૂછે છે કે હું હવે સામાયિકમાં સ્થિર થાઉં !” (સામાયિક ઠાઉં?) ગુરુ કહે છે. “ડાએહ.”
ત્યારે મંગલ તરીકે નવકાર મન્ત્ર ભણીને શિષ્ય કહે છે, “ઈચ્છાકારિ ભગવન ! પસાય કરી, સામાયિક દંડક ઉચ્ચરાજી.”—હે ગુરુદેવ! આપની ઈચ્છાપૂર્વક મારી ઉપર કૃપા કરીને મને સામાયિકને મહાપાઠ ઉચ્ચરજી.”
આ વખતે ગુરુદેવ અથવા પૂર્વે સામાયિકમાં બેઠેલા શ્રાવક તે મહાપાઠ ઉચ્ચરાવે. તે ન હોય તે છેવટે સ્વયં તે મહાપાઠ ઉચ્ચરે. " હવે સમભાવની આરાધનાની પ્રતિજ્ઞા થઈ ગઈ એટલે તે આરાધનામાં અપ્રમત્તપણે રહેવું જોઈએ. ખાસ કરીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org