SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મુહપતિ અંગેના ૨૫ બેલ તે બધાયને સરખા હેય છે. આ રીતે બેલ બેલવા દ્વારા આંતરશુદ્ધિ અને પ્રતિલેખન કરવા દ્વારા બાહ્ય(જીવાણુ શુદ્ધિ કરવી જરૂરી છે. એ માટે જ ખમાસમણું દઈને આદેશ માંડીને મુહપત્તિ અને શરીરનું કુલ ૫૦ (પુરુષની અપેક્ષાએ) બેલથી પ્રતિલેખના કરવામાં આવે છે. આ પછી જે સામાયિકની પ્રતિજ્ઞાપૂર્વક આરાધને હવે કરવાની છે તે ગુરુની આજ્ઞા લેવા માટે પૂર્વવત્ ખમાસમણું દઈને “હે ગુરુદેવ! આપ મને સામાયિકની આજ્ઞા આપે છે?” (સામાયિક સંદિસાહ૬) એમ પુછાય છે. ગુરુ કહે છે કે “સંદિસાહ!” એટલે ફરી શિષ્ય ખમાસમણું દઈને પૂછે છે કે હું હવે સામાયિકમાં સ્થિર થાઉં !” (સામાયિક ઠાઉં?) ગુરુ કહે છે. “ડાએહ.” ત્યારે મંગલ તરીકે નવકાર મન્ત્ર ભણીને શિષ્ય કહે છે, “ઈચ્છાકારિ ભગવન ! પસાય કરી, સામાયિક દંડક ઉચ્ચરાજી.”—હે ગુરુદેવ! આપની ઈચ્છાપૂર્વક મારી ઉપર કૃપા કરીને મને સામાયિકને મહાપાઠ ઉચ્ચરજી.” આ વખતે ગુરુદેવ અથવા પૂર્વે સામાયિકમાં બેઠેલા શ્રાવક તે મહાપાઠ ઉચ્ચરાવે. તે ન હોય તે છેવટે સ્વયં તે મહાપાઠ ઉચ્ચરે. " હવે સમભાવની આરાધનાની પ્રતિજ્ઞા થઈ ગઈ એટલે તે આરાધનામાં અપ્રમત્તપણે રહેવું જોઈએ. ખાસ કરીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy