________________
33
તે અપ્રમત્તભાવ સ્વાધ્યાય દ્વારા આવે છે માટે સ્વાધ્યાયમાં રહેવુ જોઈ એ. પણુ અપ્રમત્તભાવ લાવવા માટે બેસવાને બદલે આખી આરાધના ઊભા રહીને જ કરવી જોઈ એ, જેની તેવી ઊભા રહેવાની શક્તિ ન હેાય તેા બેસીને પણ અપ્રમત્તભાવે સ્વાધ્યાય કરી શકે છે.
ન
પરન્તુ આ માટે ગુરુ પાસે ચાર આદેશ માગવાના છે.
એમાં એ આદેશ બેસીને પણ સ્વાધ્યાયદિ કરવાની રજા અંગેના છે. જ્યારે બીજા એ આદેશ સ્વાધ્યાય કરવાની આજ્ઞા મેળવવા અંગેના છે.
આ ચાર આદેશે! માંગ્યા પછી સ્વાધ્યાય શરૂ થાય. તે સ્વાધ્યાય એટલે પ્રથમ તેા મન્ત્રાધિરાજના ત્રણ વાર પાઠ. એ પછી જે સ્વાધ્યાયાદિ કરવા હાય તે વિધિપૂર્વક કરી શકાય.
આ થઈ; સામાયિક લેવાની વિધિ.
સામાયિક પારવાની વિધિઃ
સામાયિકમાં જે કાંઈ સાવદ્ય – સ્થૂલ કે વહિ સૂમ - સેવાઈ ગયુ. હાય તેની શુદ્ધિ માટે ઇરિયાવની વિધિ કરવી જરૂરી છે. ત્યાર બાદ મુહપત્તિનું પ્રતિલેખન કરાય છે.
:
સામાયિક લેવાની વિધિમાં મુહપત્તિ પ્રતિલેખનના આદેશ માંગતા · સામાયિક-મુહપત્તિ પડિલેહું' જે આદેશ મોંગાય છે. તેમાં અહી તેમાંનું ‘ સામાયિક ” પદ્મ ખેલાતું નથી. મુહપત્તિના પ્રતિલેખન બાદ સામાયિક પારવાની ગુરુ
21.-3
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org