________________
૧૮
6
તે નહિ જ. આમ સાધન જ સાવદ્ય સેવવામાં મહત્ત્વની વસ્તુ છે. આ વાત બતાડવા માટે ક્રમનુ ઉલ્લ ંઘન કરીને પ્રથમ તિવિહેણ ના વિસ્તાર મણેણં, વાયાએ, કાએણ જણાવ્યા અને પછી ધ્રુવિહુના વિસ્તાર ન કરેમિ, ન કારવેમિ જણાવ્યો. ‘દુવિડું ’પાડના સ્થળે સંસારત્યાગીએ · તિવિદ્યું ? પાઠ ખેલે છે. કેમકે તેમને મન, વચન, કાયાની ત્રણે ચ અનુમોદનાના પણ ત્યાગ કરવાના છે. આથી તેમનુ પચ્ચખાણ ગૃહસ્થની જેમ ૨૪૩ = ૬ કોટિક નથી પણ ૩ × ૩ = ૯ કોટિક હોય છે. આથી જ ન કરેમિ, ન કારવેમિ ” પાઠની સાથે તે ત્યાં કરંત પિ અન્ન ન સમજાણામિ ’ ખેલે છે. વળી ‘ સાજ' જોંગ ' અને ‘જાવ નિયમ' ને બદલે સવ્વ સાવજ' અને ‘જાવજીવાએ’ પાઠ બેલે છે.
<
"
તીથ કરદેવાના તારક આત્મા સર્વવિરતિ સામાયિક ઉપરોક્ત સાધુભગવંતેાના પાઠ પ્રમાણે જ ઉચ્ચરે છે; પરન્તુ તેઓ સ્વયં સંબુદ્ધ છે: તેમને કોઈ ગુરુ નથી માટે અન્ને ૮ ભતે ’પદ્મ તે ખેલતા નથી એટલ' વિશેષ છે.
કેમ ?
[૫] મણેણુ' પદ સાથે વાયાએ, કાએણું પદ
સવાલ : મનઃશુદ્ધિ એ જ આત્મશુદ્ધિનુ મુખ્ય કારણ છે તે મનથી જ સાવધના ત્રણે ય પ્રકારોના કે એ પ્રકારાને ત્યાગ જરૂરી નથી ? વાણી અને કાયાથી પણ તે ત્યાગની કોઈ જરૂર ખરી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org