________________
વર્તમાનમાં જેને અટકાવ થ; ભાવી માટે જેની પ્રતિજ્ઞા થઈ તેનું ભૂતકાળમાં જે સેવન થયું તેનું પ્રતિક્રમણ તેનાથી પાછા હઠી જવાનું–પશ્ચાત્તાપરૂપ પ્રતિક્રમણ થયું. - ભવિષ્ય માટે જે પાપની પ્રતિજ્ઞા કરવામાં આવે તે જે પાપ, ભૂતકાળમાં કર્યા છે તેના તરફ જ નિંદા, તિરસ્કાર કે ધિક્કારાવ જાગે નહિ; બલકે કૂણી લાગણી રહી જાય તે ભાવી માટે કરેલી પ્રતિજ્ઞાને તૂટી જતાં વાર ન લાગે.
સિનેમાની બાધા તે જ સારી રીતે અને સહેલાઈથી તે યુવાન પાળી શકશે; જેને ભૂતકાળમાં જેએલા સિનેમા બદલ પારાવાર ખેદ થતું હશે તે સિનેમા પ્રત્યે ધિક્કારભાવ પેિદા થયે હશે.
અહીં જે આત્મા સાવદ્યાગનો ત્યાગ કરે છે તે આત્મા ભૂતકાલીન સાવદ્યાનું પ્રતિક્રમણ કરવારૂપે તેના પ્રત્યે નફરત પેદા કરે છે.
[૭] ભંતે : ગુરુની સાક્ષીએ સામાયિક ઉચ્ચરવાનું હોય છે તેથી પ્રથમ “સંત” પર મુખ્યત્વે છ0 ગુરુવાચક છે. તેમ ગુરુની સાખે જ પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે માટે બીજું “ભક્ત” પદ પણ ગુરુવાચક છે.
[૮] પડિમામિ, નિંદામિ, ગરિહામિ? હું પ્રતિક્રમણ કરું છું...તેને જ વિસ્તાર આ બે પદો છે : નિંદામિ અને ગરિહામિ. . સાવોનું પ્રતિક્રમણ કરું છું એટલે મારી જાતે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org