________________
- આ સામાયિક સૂત્રને “દંડક” કહેવામાં આવે છે. દંડક એટલે મહાપાઠ. આ સૂત્ર સામાયિકભાવની પ્રતિજ્ઞા લેવા માટે મહાપાઠ છે. . [૨] “ભતે” : બે વખત આવતા આ પદથી મુખ્ય
– “ગુરુભગવંત” લેવાના છે. જો કે તીર્થકરભગવંત એ પરમગુરુ ભગવંત છે તેથી તેમને પણ યથાગ્ય લઈ શકાય.
[૩] “જાવ નિયમ” નિયમ એટલે કાળને નિયમ.
કેટલા સમય સુધી આ સામાયિકભાવમાં રહેવું? તેને કાળ–નિયમ.
ઓછામાં ઓછો પણ કાળનિયમ અડતાલીસ મિનિટ = બે ઘડીને છે. વીસ કલાકનાં ત્રીસ મુહૂર્ત થાય છે. એક મુહૂર્તની ૪૮ મિનિટ થાય છે. “હે જીવ! છેવટે એક મુહૂર્તનું તે તું સામાયિક કર !” એવી પ્રેરણું દ્વારા ઓછામાં ઓછું સામાયિક ૪૮ મિનિટનું તે હોવું જ ઘટે.
આથી વધુ સમયનું પણ કાળ–નિયમન કરી શકાય? પરંતુ તે સમયમર્યાદાને આ મહાપાઠ ઉશ્ચરતી વખતે પિતાના ધ્યાનમાં લઈ જ લેવી જોઈએ.
વ્યાખ્યાનાદિ ચાલતું હોય ત્યારે તેની વચ્ચે ૪૮ મિનિટ પૂરી થઈ જતાં પારવાની ક્રિયા કરવી પડે તે વ્યાખ્યાનની ધાર તૂટે; એથી એક કાળે બે શુભક્રિયા કરવાને દેષ લાગે. તેમ ન થાય તે માટે સમય પૂરો થઈ જતાં સામાયિક પારવું નહિ પરંતુ માત્ર ધારણ કરી લેવી કે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org