________________
[૬] ઉચ્ચારશુદ્ધિ અને સૂચને
(૧) બે ય “ભંતે પદ સંબંધનરૂપ છે. માટે આપણે કેઈને બૂમ પાડીને બેલાવતા હોઈએ તે માટે લહેકાથી આ બે પદોને પાછળથી લંબાવીને (હુતમાં) બેલવાં જોઈએ.
(૨) સાવજ, પચ્ચખામિ, તસ્મ, પડિકામિ, અખાણું વગેરે પદોમાં જે બેવડા અક્ષરે છે માટે તેની પૂર્વના અક્ષર ઉપર ભાર દઈને બેલવું, તેમાં ય ખાસ કરીને પચ્ચકખામિ પદમાં બે વાર સંયુક્ત અક્ષરે છે તેને.
ખ્યાલ વિશેષ શખવે. [૭] સામાન્યાર્થ–નામાર્થ તથા સ્વાર્થ :
[૧] નામા સામાયિક એટલે સમભાવની શાક્ત આરાધના; દંડક એટલે મહાપાઠ. [તે આરાધના અંગે મહાપાઠ. ]
[૨] હે ગુરુ ભગવંત! હું સામાયિકભાવની આરાધનાને સ્વીકાર કરું છું.
[ એ માટે ] હું પાપગેને પરિત્યાગ કરું છું.
જ્યાં સુધી હું મારા [ધારેલા) નિયમને સેવીશ ત્યાં સુધી.. [સાવદ્ય વેગને મારે આ ત્યાગ) દ્વિવિધxત્રિવિધ રહેશે. [ ત્રિવિધ એટલે ] મનથી, વચનથી અને કાયાથી. [ દ્વિવિધ એટલે ] પાપ નહિ કરું, નહિ કરાવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org