SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] ઉચ્ચારશુદ્ધિ અને સૂચને (૧) બે ય “ભંતે પદ સંબંધનરૂપ છે. માટે આપણે કેઈને બૂમ પાડીને બેલાવતા હોઈએ તે માટે લહેકાથી આ બે પદોને પાછળથી લંબાવીને (હુતમાં) બેલવાં જોઈએ. (૨) સાવજ, પચ્ચખામિ, તસ્મ, પડિકામિ, અખાણું વગેરે પદોમાં જે બેવડા અક્ષરે છે માટે તેની પૂર્વના અક્ષર ઉપર ભાર દઈને બેલવું, તેમાં ય ખાસ કરીને પચ્ચકખામિ પદમાં બે વાર સંયુક્ત અક્ષરે છે તેને. ખ્યાલ વિશેષ શખવે. [૭] સામાન્યાર્થ–નામાર્થ તથા સ્વાર્થ : [૧] નામા સામાયિક એટલે સમભાવની શાક્ત આરાધના; દંડક એટલે મહાપાઠ. [તે આરાધના અંગે મહાપાઠ. ] [૨] હે ગુરુ ભગવંત! હું સામાયિકભાવની આરાધનાને સ્વીકાર કરું છું. [ એ માટે ] હું પાપગેને પરિત્યાગ કરું છું. જ્યાં સુધી હું મારા [ધારેલા) નિયમને સેવીશ ત્યાં સુધી.. [સાવદ્ય વેગને મારે આ ત્યાગ) દ્વિવિધxત્રિવિધ રહેશે. [ ત્રિવિધ એટલે ] મનથી, વચનથી અને કાયાથી. [ દ્વિવિધ એટલે ] પાપ નહિ કરું, નહિ કરાવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy