________________
૧૧
[૧] સૂત્રનુ શાસ્ત્રીય નામ : સામાયિકર્ણાક સૂત્ર. [૨] લાકપ્રસિદ્ધ નામ : ‘કરેમિ ભ ંતે' સૂત્ર.
[૩] વિષય : યથાશક્તિ પાપ [સાવધ] ચેાગેાના ત્યાગ
કરવાપૂર્વક સમભાવની સાધનામાં સ્થિર થવું, અર્થાત્ રાગ દ્વેષની વિષમતા ટાળવી, સુખ-દુઃખ પ્રત્યે સમદ્રષ્ટા બનવું, અને જીવમાત્ર પ્રત્યેના કટુ પરિણામને! ત્યાગ કરીને મધુર પિરણામ પેદા કરવેા.
[૪] મહત્ત્વના ફલિતાર્થી : સમભાવની સાધના એ જ આપણું જીવન છે. સકળ શાશ્ત્રાને આ જ આદેશ, સ ંદેશ યા ઉપદેશ છે કે રાગાદિની વિષમતા ટાળવાને; સુખ દુઃખમાં સમવૃત્તિ ધારણ કરવાને અને જીવમાત્ર પ્રત્યે મધુર [મૈત્રી] પરિણામ ધારણ કરવાને પ્રતિજ્ઞાપૂર્ણાંકના અને વિધિસહિતના સામાયિક ભાવમાં જ શકય તેટલા વધુ સ્થિર રહે!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org