SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ [૧] સૂત્રનુ શાસ્ત્રીય નામ : સામાયિકર્ણાક સૂત્ર. [૨] લાકપ્રસિદ્ધ નામ : ‘કરેમિ ભ ંતે' સૂત્ર. [૩] વિષય : યથાશક્તિ પાપ [સાવધ] ચેાગેાના ત્યાગ કરવાપૂર્વક સમભાવની સાધનામાં સ્થિર થવું, અર્થાત્ રાગ દ્વેષની વિષમતા ટાળવી, સુખ-દુઃખ પ્રત્યે સમદ્રષ્ટા બનવું, અને જીવમાત્ર પ્રત્યેના કટુ પરિણામને! ત્યાગ કરીને મધુર પિરણામ પેદા કરવેા. [૪] મહત્ત્વના ફલિતાર્થી : સમભાવની સાધના એ જ આપણું જીવન છે. સકળ શાશ્ત્રાને આ જ આદેશ, સ ંદેશ યા ઉપદેશ છે કે રાગાદિની વિષમતા ટાળવાને; સુખ દુઃખમાં સમવૃત્તિ ધારણ કરવાને અને જીવમાત્ર પ્રત્યે મધુર [મૈત્રી] પરિણામ ધારણ કરવાને પ્રતિજ્ઞાપૂર્ણાંકના અને વિધિસહિતના સામાયિક ભાવમાં જ શકય તેટલા વધુ સ્થિર રહે! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy