________________
発売がささささささささささささささささささささささささささささささささがき
આત્માઓના જવલંત પ્રેરણા આપતા જીવન ચરિત્રો સન્માર્ગગમન કરનારને પુરોગામી સહાયક બને છે ક છે, જ્યારે સન્માર્ગથી યુત થતા આત્માઓને પુનઃ સન્માર્ગમાં પણ સ્થાપિત કરવાનું સામર્થ્ય પણ છે
તે જ ધરાવે છે. “વર પરિવત્તિોડ ઘમદા’ એ સૈદ્ધાત્તિક વચન પ્રમાણે ચારિત્રાદિ ગુણોની પ્રાપ્તિમાં
સહુ કોઈ આત્માને આ યોગ પરમાલંબનભૂત છે, જો કે ઉક્ત ત્રણ અનુયોગની અપેક્ષાએ આ છે. યોગનો વિષય ગહન નથી તો પણ પ્રાથમિક કે મધ્યમકક્ષાએ પહોંચતા કે પહોંચેલા આત્માર્થી વર્ગને - ઘણો જ લાભપ્રદ છે.
આપણા પ્રતિભાસંપન્ન પ્રભાવિક સમર્થ આચાર્યોની પ્રાણવાનું જીવન કથાઓની યોજના 2. સાથે સાથે જ એ ભવ્યાત્માઓના જીવનચરિત્ર પ્રસંગે દ્રવ્યાનુયોગાદિ શેષ યોગો સંબંધી છૂટી ; એ છવાઈ તાત્ત્વિક વાતો પણ સ્થળે સ્થળે દશ્યમાન થતી હોવાથી ધર્મકથાના જ્ઞાન સાથે દ્રવ્યાદિનું તે S: સ્વરૂપ પણ સહેલાઈથી ગ્રહણ કરી શકાય છે. અધસ્તનીય ભૂમિકાઓમાં અનાદિકાલથી ખુંચેલા ક
એવા આત્માઓનું કેવા કેવા પ્રકારે આત્મિક ગુણોના આવિર્ભાવ માટે ઉત્થાન થાય છે? કોનું છે ; કોનું એ રીતે થયું છે? ઉચ્ચતમ દશા મેળવતાં તેઓ પોતાના આત્મા ઉપર અનેક પ્રકારના દુષ્કર
નાના-મોટા ભયંકર ઉપસર્ગો અને દુઃસહ પરિસહોની ઉપરાછાપરી પડતી ભીષણ અને સીતમ , ને ઝડીઓ વચ્ચે હસતે વદને આત્મિક ક્ષમા ધારણ કરી સહિષ્ણુતાપૂર્વક સહન કરવા સાથે કેવા
પ્રકારથી આત્મિક સદ્ગણોનો સંપૂર્ણાશે આવિર્ભાવ કરી આધ્યાત્મિક ઉન્નતિના શિખર ઉપર ક આરૂઢ થાય છે? વળી એવા પણ આત્માઓનું પ્રતિકૂલ કેવા અને કયા સંજોગો અને નિમિત્તા ] ન મળતાં પુનઃ અધ:પતન થાય છે? એ પતન અટકાવવા કેવા પ્રયાસો કયા ઉદ્બોધકોનું સેવન ક ક કરવું જોઈએ? આત્મા ઉચ્ચતર દશા કેમ લભ્ય કરે? તેમજ તે તે યુગના આચાર-વિચાર અને આ વર્તનનો ખ્યાલ આપવા સાથે સાથે ગુંથાએલા ઐતિહાસિક બનાવોનો પરિચય દર્શાવતા વિવિધ વિષયોથી ભરપૂર અને કલ્યાણકારી આત્માઓના જીવનચરિત્રો એ આ અનુયોગનો પ્રાણ છે.
પ્રાથમિક ધાર્મિક રૂચિવાળા બાલજીવોને ધર્મભાવનામાં રસ લેતા કરવા અને ક્રમશઃ ઉચ્ચકોટિની કક્ષાએ લઈ જવા માટે તો ખરેખર! આ યોગ ઘણો જ હિતકારી અને અજબ કામ તો િઆપે છે, વળી તે કથાનુયોગ સહુ કોઈને પ્રિય થઈ પડે છે.
કાલ્પનિક નોવેલો, શૃંગારિક વાર્તાઓ, શૌર્યતા દાખવતી કથાઓ એ સર્વને વાસ્તવિક રીત - 25 આ યોગમાં ભેળવી ન શકાય, પરંતુ અતીતકાળમાં યશઃશેષ થઈ ગએલા પુણ્યશ્લોક પુષ, ક
જેઓએ આત્મોન્નતિનાં શિખર ઉપર જવાના કેવા કેવા જ્ઞાનાદિ સન્માર્ગો ગ્રહણ કરી શુદ્ધ કરે
ચારિત્રમાં આત્માને તન્મય બનાવ્યો અને આત્મિક સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું, ઇત્યાદિ ધાર્મિક જીવનને આ તે અને સ્વાત્મજીવનને સુંદર સ્થિતિમાં લાવનારી સગુણોપેત કથાઓનો સમાવેશ કરવો યોગ્ય છે.
આ અનુયોગના શ્રી જ્ઞાતાસૂત્ર, ઉપાસકદશાંગ, વિપાક, ઇત્યાદિ આગમ ગ્રન્યો. શ્રી વિત્રિષષ્ઠી શલાકાપુરુષ ચરિત્રો પૈકી તીર્થકર, ગણધર, ચક્રવર્તી, વાસુદેવાદિકનાં જીવનપટો તેમજ - સમર્થ જ્ઞાની શ્રી હરિભદ્રસૂરિ મહારાજાના શ્રી ઉપદેશપદાદિક અનેક ગ્રંથો વર્તમાનમાં મોજુદ
eeeeeeeeeeeeeeee case eeee | ૨૦] geese
sea
ts