________________
કેટલેક સ્થળે મૂળ ભાષાના અજ્ઞાનથી અપભ્રંશે પણ એવી રીતે કપ્યા છે કે વાંચનારને આશ્ચર્ય ઉપજ્યા વગર રહે નહિં.
શાકટાયન અને કાત્યાયન એ પરસ્પરને અપભ્રંશ માન્ય છે. કાત્યાયનને કાન્વાયન માનવા મથે છે. કેટિન ને કૌડિન્યને અપભ્રંશ માન્યો છે. સાંચી શબ્દને સચ્ચપુરીને અપભ્રંશ માને છે. શૌરિ એ ચૌરિને અપભ્રંશ બતાવ્યો છે. આ બધી ઇતિહાસમાં ઘાતક ને અનર્થકારક બિનાએ છે.
સરસ્વતીના ફટાની જે વિકૃતિ કરી છે તેને માટે તે શ્રી. ' સારાભાઈ નવાબને પણ લખવું પડ્યું છે કે –
અજાયબની વાત તો એ છે કે ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ જેવા ઇતિહાસના વિષયમાં રસ લેનાર મહાશય પિતાના “પ્રાચીન ભારતવર્ષમાં નામના ગ્રન્થનાં પહેલા ભાગમાં મુખચિત્ર તરીકે આ સરસ્વતીની મૂર્તિને કલ્પિત મસ્તક અને જમણ હાથમાં માળા સહિત રજૂ કરે છે. અને એ રીતે ઇતિહાસને મહાન અન્યાય આપે છે”
But, if my chronology of the Guptas be correct, we have the most clear proof of the Buddhist belief of Chandragupta in FaHian's travels.
P. 156. It is even possible that Chandragupta may have professed Buddhism in the early part of his reign, and Vaishnavism in the latter part; for the difference between the two is more nominal than real. P. 157
Bhilga Topes.' * જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧, અંક ૧૨, ૫. ૪૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com