________________
બાહુબળીની મૂર્તિને ભદ્રબાહુની મૂર્તિ હોવાનું માન્યું છે. વિરની નિર્વાણભૂમિ તરીકે પાવાપુરીને બદલે સાંચીને એક કરતપનું સ્મારક પ્રા. ભા. પુસ્તકમાં મુખચિત્ર તરીકે રજૂ કર્યું છે.
ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાની હકીકત ચંદ્રગુપ્ત મૌર્યની માની લઈ તેના નામે જાહેર કરી છે. તેમાં આગળ પાછળનો સંબંધ પણ વાંચ્યું નથી અને મૂળ લેખકની શી માન્યતા છે તે પણ વિચારાયું નથી.
डा. स्टॅन कोनो ने उसकी अन्तिम व्याख्या की है, उसके अनुसार उस लेख का अभिप्राय यों है:
___ "महाक्षत्रप रजुल की अप्र-महिषी, युवराज खरमोस्त की बेटी......की माँ, भयसिय कमुइअ ने अपनी माँ......दादी......माई ...और भतीजी सहित राजा मुकि और उसके घोड़े की भूषा कर के शाक्य-मुनि बुद्ध का शरीर धातु प्रतिष्ठापित किया, और स्तूप और संचाराम भी, सर्वास्तिवादियों के चातुर्दिश संघ के परिग्रह के लिए।
युवराज खरओस्त कमुइअ ने कुमार......को भी इस कार्य में सहमत किया। महाक्षत्रप रजुल के बेटे क्षत्रप शुडस ने गुहाविहार को यह पृथिवी-प्रदेश दिया, महाक्षत्रप कुसुलुक पतिक मेवकि मियिक क्षत्रप की पूजा के लिए, सर्वास्तिवादियों के परिग्रह में, सब बुद्धों धर्म और संघ की पूजा के लिए, समूचे सकस्तान की पूजा के लिए..................।"
આ સિંહવિજમાં તે મહાત્મા બુદ્ધને લગતી બધી બાબતો વર્ણવાચલી છે.
x ५. २, भुमयित्र
* સાંચીનો સ્તૂપના લેખમાં અપાય દાન એ ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાના વખતમાં થયું છે અને તેની હકીકત સર કનિંગહામે લખી છે તેને ઊતારે અહીં આપું છું તેથી સ્પષ્ટ હકીકત જણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com