Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ આ તે સામાન્ય નમૂનારૂપે છે. તે ઉપરાંત પરસ્પર વિરુદ્ધ મનાતી-ગણતી ઘણી હકીકત મળી આવે છે; જેવી કે એક વખત *પાણિનિને જેન મનાવે છે, બીજી વખત તેના ધર્મ વિષે કશું જ જાણવામાં નથી આવ્યું એમ લખે છે તે ત્રીજી વખત વળી તેના ધર્મ વિષે જાણવાની કશી કેશીશ જ કરી નથી એમ જણાવે છે. એક સ્થળે રૂદ્રદામા ઘાતકી સ્વભાવવાળ ને અનાર્ય જાતિને હેઇ અનુકંપાવાળે બની શકે એ અસંભવિત બતાવ્યું છે, જ્યારે બીજી વખત અહિંસા ધર્મના પાલનમાં ચષ્ટનના આખા ક્ષત્રપ વંશને આદર્શરૂપ માને છે. ખરી રીતે જે પુસ્તકના ફકરાને આ અનુવાદ છે તે પુસ્તકને ફકર આ પ્રમાણે છે. Ajätsatru will be king 25 years. Darshaka will be king 25 years. After him Udayin will be king 33 years. That king will make as his capital...on the earth Kusumpura......in his fourth year. તેના મૂળગ્રંથ વાયુપુરાણમાં આ પ્રમાણે ઉલ્લેખ છે. उदायी भविता यस्मात् त्रयविंशत् समा नपः । सवै पुरवरं राजा पृथिव्यां कुसुमाड्वयम् ॥ છે તે તુર્ઘવે સ્થિતિ છે ? . ૨૮૨ વળી તે ગ્રંથ તે પૈરાણિક છે, તેનું નામ Pargiters Dynastic listinKali ages છે. જ્યારે લેખક આ ગ્રંથને બેહગ્રન્ય તરીકે ગણી હવાલો પ્રા. ભા. ૫,૧૫. ૨૯૭. ટી. ૨૧ ભા. ૧.. ૨૫8. પુ. ૨. ૫. ૩૫. ૫. ૩,૫. ૩૯૪. સી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 284