________________
કે ઔદ્ધ, વૈદિક ગ્રંથે તે તેમણે તપાસ્યા નથી. સંસ્કૃત, પ્રાકૃત, જૈન ગ્રંથ પણ તપાસ્યા હોય તેવું તેની Bibliography ઉપરથી દેખાતું નથી.
તેઓ લખે છે કે –
બૌદ્ધના પુસ્તકે સારા પ્રમાણમાં મુદ્રિત થઈ ગયાં છે અને સુલભ્ય પણ છે અને વળી જે ગ્રંથની યાદી મેં આપી છે તે ગ્રંથે તે આવાં બૌદ્ધ પુસ્તકના પઠન, પાઠન અને ગષણ કરીને પછી જ વિદ્વાનેએ બહાર પાડયાં છે એટલે સ્વતંત્ર રીતે, તે પુસ્તકો મારે ફરીને જોવાની જરૂર જ રહેતી નથી.....
તેમાં વૈદિક ધર્મના કેઈ તેવા પ્રાચીન છપાયાં નથી અને હશે કે કેમ, તે બહુ જાણવામાં આવ્યું નથી. છતાં જૈન ગ્રન્થની સાક્ષીઓ મેં આપી છે તો તે કેવા ગ્રંથની છે ? કઇ આધાર વિનાના કેનૉવેલરૂપે કે વાર્તારૂપે લખાયાં હોય તેવાની કે જે પુસ્તકે સર્વમાન્ય થઈ પડ્યાં હોય અને સત્તા સમાન લેખાત હોય તેવાની છે. ”
પુ. ૧, પૃ. ૨૭-પ્રશસ્તિ. ખરી વાત એ છે કે બીજાએ લખ્યાં કે બહાર પાડ્યાં હોય કે તેમાં ગષણું ગમે તેટલી થઈ હોય તો પણ તે સ્વતંત્ર રીતે પોતે ઇતિહાસકારે વાંચવા જેવાં જ જોઈએ. બીજાઓએ પિતાના સમર્થન કે ખંડનમાં શું કહ્યું છે તે વાંચ્યા પહેલાં ઇતિહાસ ન લખી શકાય.
જે પુસ્તકે છપાયાં ન હોય તે હસ્તલિખિત હોય તે તે પણ વાંચવા-વંચાવવા-તપાસાવરાવવા આવશ્યક છે. જે વસ્તુ જાણવામાં ન આવે તેના ઉપર પણ લખવાની પ્રવૃત્તિ કરવી એ તે અનધિકાર ચેષ્ટા જ કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com