Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 20
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન વિશ્વવત્સલ અને વિશ્વ નાગરિક એવા નિમીદાનહાત્સુ ફૂટ આપત્તિસ્મને સહન કરવાની પોતાની શકિત છે કે નહી" એની પરિક્ષા કરવા એમણે પોતાના અને ખાવડા ઉપર સળગતી મીણબત્તી ચાંપી હતી અને એની વેદનાને શાંતિથી સહન કરી લીધી હતી. આમ તે! તે બૌદ્ધસંઘના ભિક્ષુ છે, અને જાપાનના વતની છે. પરંતુ તેમણે પાંથિક દૃષ્ટિ તથા સાંપ્રદાયિક સંકુચિતતાના ત્યાગ કરીને દાયકાઓથી, દેશ વિદેશની દીન-દુ:ખી દલિત-પતિત જનતાની નિષ્ઠાપૂર્વક સેવા કરવાના વ્રતનો સ્વયં પ્રેરણાથી સ્વીકાર કર્યો છે અને તેથી તેએક પેાતાની જાતને, અમુક ધર્મ-પંથના અનુયાયી તરીકે ઓળખાવવાને બદલે, સાચા અર્થમાં વિશ્વનાગરિક રૂપે એળખાવે છે અને વ્યાપક ધર્માંદૃષ્ટિથી, વિશ્વશાંતી અને લોકકલ્યાણ માટે સતત પ્રયત્ન કરતા રહીને વિશ્વનાગરિકપણાના ચરિતા બતાવી રહ્યા છે. તે “ફૂજી ગુરૂ” ના આદરસ્નેહભર્યાં નામથી સર્વાંત્ર ઓળખાય છે. અત્યારે તેએની ઉમર ૯૫ વહૂની છે, છતાં તે વિશ્વશાંતિ, વિશ્વમૈત્રી અને વિશ્વબંધુત્વની ભાવનાની સ્થાપના માટે અને માનવજાત સુખશાંતિમાં રહી શકે અને એનાં દુ:ખદારિદ્ર આછા થાય એ માટે અવિરત પુરૂષા કરતા રહ્યા છે આ વિશ્વનાગરિક ધમ પુરૂષને ગત જાન્યુઆરી માસની ૧૯ મી તારીખે, આપણા રાષ્ટ્રપતિજી શ્રી સજીવ રેડીએ, પંડિત જવાહરલાલ નેહરૂના સ્મરણુ રૂપે સ્થાપવામાં આવેલ શ્રી જવાહરલાલ નેહરૂ એવા '' અ`ણ કરવામાં આવ્યા. વિશ્વશાંતિની ભાવનાને લક્ષ્યમાં રાખીને દુનિયાભરમાં જે આગેવાને આંતરરાષ્ટ્રીય સમજ અને સદ્ભાવના પ્રચાર કરીને વિશિષ્ટ સેવા કરે છે, તેમાંથી આગળપડતી વ્યક્તિની પદ્ધતિસર પસંદની કરીને, તેમની સેવાએની કદરરૂપે, દર વર્ષે આ એવાર્ડ અર્પણ કરવામાં આવે છે. આ એવા મેળવનારને એક લાખ રૂપિયા અને એક પ્રશસ્તિ આપવામાં આવે છે. આ અગાઉ વિદેશની તેર નામાંકિત વ્યકિતને આ એવાર્ડ અપ ણુ થયા છે, અને ૧૪ મા વષઁના એવા ફૂટ ગુરૂજીને અર્પણ કરવામાં આવ્યા છે. આ રકમને! ઉપયોગ દિલ્હીમાં શાંતિવનમાં શાંતિનાં મદિરા બાંધવા માટે કરવામાં આવશે એવી તેમણે જાહેરાત કરી છે. આ આખી વાત વિગતથી, ભાવનગરથી પ્રગટ થતા જૈન પત્ર ” માં પ્રગટ કરવામાં આવી છે, તે માટે તેને ધન્યવાદ ઘટે છે. સાધુ સતે માટે તેમજ દરેક નાગરિકા માટે તેમનુ જીવન ખૂબખૂબ પ્રેરણારૂપ બને એવું હાઇ ત ́ત્રીશ્રીની અનુમતીથી તેમના જીવનની નોંધપાત્ર વિગતા નીચે પ્રગટ કરવામાં આવી છે. શાંતિલાલ ટી. શેઠ “ કમ યાગી ફૂજી ગુરૂજી ” તેઓના જન્મ. જાપાનના સાનસૂઈયા ગામમાં તા. ૬-૮-૧૮૮૪ ના રાજ થયા હતા, એમણે શાળામાં ખેતીવાડીનું શિક્ષણ લીધુ હતું. અને પછી ધતું શિક્ષણ લીધું... હતું. વ્યાવહારિક શિક્ષણ કરતાં ધામિ`ક શિક્ષણને એમના ચિત્ત ઉપર વધારે પ્રભાવ પડ્યો હતા; એથી એમના ધર`ગ વધારે ઘેરે। બન્યા હતા; અને એમનું ચિત્ત વૈરાગ્યઅભિમુખ બન્યુ હતું. એટલે આ વૈરાગ્યભાવનાને જીવન સાથે એકરૂપ અનાવી દેવા માટે, અઢાર વર્ષોંની, ચૌવનમાં ડગ ભરતી વયે, એમણે બૌદ્ધ ધર્માંની દીક્ષા ગ્રહણ કરી હતી. તે ભિક્ષુ બન્યા હતાં; અને પેાતાનું જીવન ધમ કાય ને સમર્પિત કર્યુ હતું. પોતે કરવા ધારેલ ધ કાય માં આવનાર તા. ૧-ŕ-૭૯ એમના આત્મા લોકાનુ` ભલું કરવામાં અને અકલ્યાણકર પ્રવૃત્તિનું નિવારણ કરતાં આકરામાંઆકરુ` સકટ સહી લેવામાં, જાણે સ્વયં માધિસત્વ જ હાય, એ રીતે સદા તત્પર રહે છે, ભારત સાથે તેને અધી સદી જેટલા જીનાગાંધીજીની મીઠાના સત્યાગ્રહની લડતના વર્ષોથી સને ૧૯૩૩થી નાતા છે. શાંત, અહિંસક અને કેવળ તિતિક્ષાની ભાવનાથી ઉભરાતી આ લડત ફૂજી ગુરૂજી ઉપર ખૂબ અસર કરી ગઈ હતી. અને સને ૧૯૩૩ માં, સેવાગ્રામમાં ગાંધીજીને પહેલવહેલાં મળ્યા ત્યારથી તે। તેઓ એમના અનુરાગી અને કંઇક અનુયાયી પણ બની ગયા હતા; અને એ બન્ને વચ્ચે સપ ચાલુ રહ્યો હતા. ભગવાન મુધ્ધની વિશ્વમૈત્રીની ભાવનામાં મહાત્મા ગાંધીજીની સર્વોદયની ભાવના અને સત વિનાબાજીની ભૂદાન પ્રવૃત્તિ પાછળની ભાવનાના ઉમેરા થતાં તેમની વિચારસરણી તથા જનસેવાની કામગીરીને નવેા વળાંક મળ્યા હતા; અને દરેક પ્રકારની ક્રાંતિ માટે અહિંસક લડતની ઉપયોગિતા તે વધુ સારી રીતે સમજતા થયા હતા. અને ખીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાએ જાપાનના હિરેાશીમા તથા નાગાસાકી શહેરા ઉપર પહેલા અમેાંખ નાખીને એ શહેરે)ની વિશાળ વસતીની જે અરેરાટીભરી ક્રૂર હત્યા કરી હતી તથા એની ઇમારતા તેમજ સ*પત્તિની જે અસાધારણ તારાજી કરી હતી તેથી એમના આત્મા કકળી ઉઠયા હતા અને તેઓએ નિ:શસ્ત્રીકરણની નીતિ તે ખરેખર, ઈશ્વરના આશિર્વાદ સમી છે; હવે એ છેાડીએ નહી' એ સૂત્રના પૂરી તાકાતથી પ્રચાર કરવા શરૂ કર્યાં હતા. વળી, ગાંધીજી અને વિનેાખાજીની લેાકાને શ્રમજીવન દ્વારા ધ જીવન તરફ વાળવા માટે આશ્રમજીવનની ઉપયૅાગિ તાની વાત એમના મનમાં દૃઢરૂપે વસી ગઈ છે અને આ વિચારને જાપાની પ્રજાને પણ લાભ મળી શકે એટલા માટે એમણે જાપાનમાં “સાય સદ્ધ આશ્રમ” ની સ્થાપના કરી હતી અને આ વિચારના પ્રચાર માટે જાપાની ભાષામાં “ સર્વોદય ” નામે માસિક પણ શરૂ કર્યુ હતું, જે અત્યારે પણ પ્રગટ થાય છે. આ ધ`ગુરૂને પેાતાના અહિંસક વિચારાના અમલ માટે અનેક કર્ણે સહન કરવા પડયાં હતાં અને કયારેક તે આકરી કસોટીમાંથી પણ પસાર થવુ પડયું. સને ૧૯૫૬માં અમેરિકાની પ્રેરણાથી જાપાન સરકારે પોતાના દેશમાં લશ્કરી વિમાની મથા આંધવા માટે લેાકેાની જમીન કબજે કરી. આથી લેાકાના વસવાટા અને ખેતીને થનાર અપાર નુકસાનથી લેાકા અકળાઈ ગયા. આ નર્યાં અધમ અને અન્યાય જ હતા. કૂષ્ટ ગુરૂજીએ એની સામે અહિંસક સત્યાગ્રહ કરવાની લાકાતે હાકલ કરી, એમાં કેટલાય લાકા માર્યા ગયા અને એકાદ હજાર લાકા ઘાયલ થયા. પણ છેવટે અહિંસાને વિજય થયે અને સરકારને એ ચાજના ખ'ધ રાખવી પડી.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158