Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
તા. ૧૬-૯-૭૯
પ્રબુદ્ધ જીવન
* પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિ જ
આ વર્ષની પર્યુષણ વયાખ્યાનમાળાનાં વ્યાખ્યાનનું અવલકન ડો. રમણભાઈએ ગત અંકમાં આપ્યું છે. આ વખતે વ્યાખ્યાન સ્થળ બદલીને કારણે મુકત વિશાળ અને પ્રસન્ન વતાવરણને સૌને અનુભવ થયો. એને સૌને સંતોષ અને આનંદ રહ્યો સભાગૃહ રેજ જ ખીચખીચ ભરેલું રહ્યું હતું. એટલું જ નહિ સમાગૃહની પરસાળમાં મૂકેલી ખૂરશીઓ પણ ભરાઈ જતી હતી. છેલ્લાં ત્રણ દિવસ તો બગીચામાં પણ ખૂરશીઓ મૂકવામાં આવી હતી.
વ્યાખ્યાનની શરૂઆતમાં ભજન રહેતાં જે વાતાવરણને પવિત્ર અને પ્રસન્ન બનાવતાં. આ વખતના ભજનિકો હતા: શ્રીમતી અલકા શાહ, મિતા ગાંધી, બાગે શ્રી પરીખ, લતા ગજજર ગુણ-વંત પુજારા, સુચિતા અધિકારી, પુરરવા પંડયા, શારદા ઠક્સ, વાસંતી દાણી આ બધા ભજનિકોને મેળવી આપવામાં શ્રીમતી નીર બહેન શાહ જે પરિકામ લીધે એ માટે અમે તેઓના ખૂબજ "આભારી છીએ.
આ ઉપરાંત શ્રીમતી નિરુબહેને નવેય દિવસ પ્રવેશદ્વારે ઊભા રહી રાંઘની થેલીમાં જે અર્થ ભેગું કરાવી આપ્યું એ માટે પણ અમે તેના પૂબજ આભારી છીએ
કારોબારીનાં સભ્યોને શ્રોતાઓને, સભાગૃહનાં મેનેજમેન્ટને ઠક્કર કેટરરવાળા શ્રી રમણભાર શેઠ શ્રી મહેન્દ્રભાઇ અને દિલીપભાઈને પણ અમે આભાર માનીએ છીએ.
અને અંતમાં વમાનપત્રોએ વ્યાખ્યાનમાળાને પ્રસિદ્ધિ આપી એ માટે વર્તમાનપત્રના તંત્રીએને, જન્મભૂમિના કલમ અને કિતાબના સંપાદક શ્રી કૃણવીર દિક્ષીતને તથા રાજશ્રી ઈલેકટ્રોનિકવાળા પ્રવીણ ભાઈને પણ અમે આભાર માનીએ છીએ.
એશીયન પેઈન્ટસવાળા શ્રી ચંપકભાઈએ વ્યાખ્યાનમાળાનાં ખર્ચ પેટે રૂા. ૧૧૦૦૦ જેવી માતબર રકમ આપી એ માટે અમે અમારે આનંદ વ્યકત કરીએ છીએ.
ર્ડો. રમણભાઈએ એમને કિંમતી સમય આપી પ્રમુખસ્થાનેથી જે સુંદર સંચાલન કર્યું એ માટે ડોકટર શ્રી. રમણભાઈને અમે જેટલો આભાર માનીએ એટલે ઓછા છે. સંઘના પ્રમુખ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ તથા ઉપપ્રમુખ શ્રી. રસિકભાઈ ઝવેરી
અમને હંમેશ પ્રેરણા આપતાં રહે છે એ માટે અમે તેઓનાં ખૂબ - ખૂબ આભારી છીએ.
ડે. રમણલાલ શાહને સુખડનો હાર પહેરાવી રહેલા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાના સંદર્ભમાં
ડો. રમણભાઈનું સન્માન પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ ખૂહતિનાં સંદર્ભમાં વ્યાખ્યાનમાળાનાં પ્રમુખ ડો. રમણભાઈનું સન્માન કરવા * એક - સિમીત આકારને મેળાવડે સંપની કારોબારીનાં સભ્ય શ્રી, હૈકરશી. ભાઈનાં નિવાસસ્થાને ગ્રાન્ડ પેરેડીમાં છે ગુરુવાર તા. ૩૦મી સપ્ટેમ્બરનાં રોજ સાંજના સમયે જવમાં આવ્યું હતું.
સમારંભની શરૂ uતમાં સંગીત યુગલ શ્રી ભરતભાઈ પાઠકે તથા શ્રીમતી વનલીલાબહેને તેમના મધુર કંઠે ભજને રજૂ કરી "ાતાવરણને વિશેષ પ્રસન બનાવ્યું હતું. સંઘના મંત્રી શ્રી. ચીમન લાલ જે શાહે ને હાર્દિક આવકાર આપ્યો હતો. ત્યાર બાદ શ્રી. સુધમાઈને તથા શ્રી. ગણપતભાઈને પર્યુષણ વ્યાખ્યાનમાળાને મળેલી સફળતાથી પિતાને આનંદ વ્યકત કર્યો હતે. “બિરલા કીડા કેન્દ્ર સભાગૃહ ઘણીબધી દષ્ટિએ જોતાં સને આવકાર્ય બન્યું હતું. એટલે ભવિષ્યમાં આજ સ્થળે વ્યાખ્યાનમાળા જાય એવું સૂચન પણ તેરારને કહ્યું હતું.
-
૨૫૦ શ્રી કાતિલાલ ભાઈચંદ શાહ ૨૦૧ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ૨૦૧ ,, રમેશ વી. શેઠ ૨૦૦ શ્રીમતી સરલાબહેન ઝવેરી ૨૦૦ ,, શ્રી વસનજી વેલજી ૨૦૧ એક સફગૃહસ્થ ૨૦ શ્રીમતી સદ્ગણાબહેન ઝવેરી . ૧૫૧ શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ ૧૫૧ ડૉ. રમણલાલ ચી. શાહ ૧૫૧ છે. તારાબહેન આર, શાહ ૧૫૧ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ ૧૫૧ , મગનલાલ રવજી શાહ ૧૫૧ એક સદગૃહસ્થ ૧૫૧ ડૉ. ચીમનલાલ એન. શ્રોફ ૧૫૧ એક સન્નારી ૧૫૧ શ્રી સી. એન. સંઘવી ૧૧૧ , ચીમનલાલ એન. શાહ ૧૦૧ શ્રીમતી ચન્દ્રકલાબહેન
પ્રવીણચન્દ્ર શાહ ૧૦૧ , કમલબહેન પીસપાટી ૧૦૧ એક સદગૃહસ્થ ૧૦૧ શ્રીમતી હંસાબહેન સુરાના
૧૦૧ , તારાબહેન રહીમનલાલ શ્રોફ ૧૦૧ પુષ્પાબહેન ભરશાલી ૧૦૧ શ્રી દીપચંદ કેશરીમલ શાહ ૧૦૧ , ઈન્દુલાલ હિંમતલાલ વોરા
» દેવચંદ ઘેલાભાઈ શાહ ૧૦૧ , ચંદ્રકાન્ત ડાહ્યાભાઈ શાહ ૧૦૧ , બાબુભાઈ જે. શાહ ૧૦૧ , મનસુખલાલ મોહનલાલ ૧૦૧ , કાશીબહેન નંદલાલ પારેખ ૧૦૧ જિતુભાઈ દલાલ ૧૦૧ એક સન્નારી ૧૦૧ એલીજન એન્ટરપ્રાઈઝ ૧૦૧ એક સન્નારી ૧૦૧ એક સન્નારી ૧૦૧ એક સન્નારી ૧૦૧ કરી વિનયચન્દ્ર સી. પરીખ ૧૦૧ , એ. આર. શાહ ૧૦૧ દલપતભાઈ ડી. મહેતા ૧૦૦ શ્રીમતી મહાલક્ષ્મીબહેન મણિલાલ ૧૦ શ્રી પ્રેમચંદ પોપટલાલ ચંદેરિયા ૧૦ એક સન્નારી ૧૦૦ શ્રી કપિલ ચુનીલાલ
૫૧ ,, મેહનલાલ ઠાકોરલાલ કોઠારી ૫૧ એક સદગૃહસ્થ ૫૧ શ્રીમતી સુધાબહેન ઝવેરી ૫૧ શ્રી હીરાલાલ અનેપચંદ શાહ ૫૧ શ્રીમતી નીલમબહેન ઝવેરી , ૫૧ એક સન્નારી ૫૧ શ્રી મધુસૂદનભાઈ એચ. શાહ ૫૧ , બાલદર્શન ૫૧ શ્રીમતી કાન્તાબહેન વકીલ ૫૧ શ્રી શિરીષ વી. મહેતા ૫૧ , મહેન્દ્ર ઠાકોરદાસ શાહ ૫૧ , ઈન્દુલાલ બી. મહેતા ૫૦ , જાદવજીભાઈ મીડલ ૫૦ પ્ર. રજનીબહેન ધ્રુવ ૫૦ શ્રી વિજયરાજ વી. શાહ ૩૧ શ્રી વિપિન શાહ ૩૦ શ્રી આશિષ શાહ ૨૫ શ્રીમતી રાજુલ શાહ ૨૫ શ્રી રમણીકલાલ જોશી ૧૮૪ પચ્ચીસથી નીચેની રકમ.
૩૫૦૨૭

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158