________________
::*
સળિયુનિહાળશિરોમણિ શાંતમૂર્તિ છે મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી ચરિત્ર
शार्दूलविक्रीडितवृत्तम् वृध्या यद्वचनामृतस्य सुचिरं सिक्तः प्रभावोल्लसद्विणः संप्रति भाति भावनगरे श्रीसंघकल्पद्रुमः। चंचचंद्रकलायते कुवलये यस्त्यस्म चारित्रकं, द्रष्टाहद्वचनस्य सोज जयति श्रीवृद्धिचंद्रो मुनिः ॥१॥ સુશોભિત, રસાળ અને રમણીય પંજાબ દેશના લાહોર જીલ્લામાં ચિનાબ નદીના કિનારા ઉપર રામનગર નામનું શહેર છે. ત્યાં નીતિ અને ટેકમાં વખણાયેલી ઓસવાળ જ્ઞાતિના ધનાઢ્ય કુળમાં સંવત ૧૮૯૦ ના પિસ શુદિ ૧૧ને દિવસે શુભ મુહૂર્તે આ પવિત્ર મહાત્માને પુણ્યાનુબંધી પુણ્યને લીધે જન્મ થયે હતું. તેમના પિતાનું નામ ધર્મજસ અને માતાનું નામ કૃષ્ણદેવી હતું. ગર્ભકાળથી ઉત્તમ દેહદવડે અને જન્મ થયા પછી જણાયેલા પ્રભાવકપણાના ચિહ્નોવડે માતાપિતાએ ગુણનિષ્પન્ન “કૃપારામ” એવું નામ રાખ્યું હતું.
શુભશીલસંપન્ન માતા કૃષ્ણદેવીને પ્રથમ લાલચંદ, મુસદ્દીમલ, વછરીમલ્લ અને હેમરાજ નામના ચાર પુત્રો અને રાધાદેવી નામની એક પુત્રી થયા પછી સૌથી નાના છેલ્લા કૃપારામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com