________________
( ૩૮ )
જન્મભૂમિ હેાવાથી સંવત ૧૯૧૦ માં હુકમતની દીક્ષા ગ્રહણ કરી હતી. બુદ્ધિ બહુ તીક્ષ્ણ હેાવાથી અનેક શાસ્ત્રો વાંચતાં દુકમતમાં તેમને પોકળ માલુમ પડયુ એટલે વધારે તપાસ ચલાવ્યા, જેના પરિણામે ખાત્રી થઇ કે આ મત ખીલકુલ અસત્ય છે અને સત્ય માર્ગ તા જિનપ્રતિમા માનવી, પીસ્તાલીશ આગમ, તેની પંચાંગી અને તેના અવિરાધી સર્વ શાસ્ત્રો અગીકાર કરવા (માનવા) એ છે. આ વાત તેમણે પેાતાની સાથેના ગુરૂભાઇઓને કરી. સાને તે વાત સત્ય જણાણી. ‘સત્ય સૌ કોઇને પસંદ પડે છે.’ એટલે એક ંદર ૨૦ ટુકરિખા તે મતના ત્યાગ કરવાને તૈયાર થઈ ગયા, પણ એકદમ સાહસ ન કરતાં સમજી સમજી શ્રાવકે ને તે વાત સમજાવી અને મે–ચાર વર્ષે તે જ દેશમાં રહી સુમારે ૭૦૦૦ હુકાની શ્રદ્ધા ફેરવી. પછી સાથેના બીજા સાધુના મનમાં ઉતાવળ થઇ કે- સત્ય માર્ગ જાણ્યા છતાં હવે આ ઉન્મામાં અને કુલિંગમાં કયાં સુધી રહેવુ ? ’તેમાંથી મલેરકેાટલાના રહેનારા ખરાપતિમલ્લ નામના અગ્રવાળ વાણીઆ, જેણે સંવત ૧૯૧૧ ના વર્ષોમાં હુકમતમાં દીક્ષા લીધી હતી અને મુનિરાજ શ્રી આત્મારામજીના ગુરૂભાઇ થયા હતા તે તેા ઉતાવળે એકલા નીકળી ગયા અને મુનિરાજ શ્રી આત્મારામજીની અગાઉ છ મહીને સંવત ૧૯૩૦ માં અમદાવાદ આવી મુનિરાજ શ્રી બુટેરાયજી પાસે દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામ મુનિ ખાંતિવિજયજી રાખવામાં આવ્યું. તેઓ જ્ઞાનગુણમાં અને તપસ્યાગુણમાં બહુ વૃદ્ધિ પામ્યા છે અને હાલમાં ઘણા વર્ષથી છઠ્ઠ છ તપનું પારણું કરે છે.
હુંઢકપણામાં આત્મારામ રિખને નામે ઓળખાતા મુનિ આત્મારામજીએ સાથેના સર્વે રખાનુ દિલ ઢુંઢકના પાસમાંથી ઉતાવળે છુટી જવાનુ થવાને લીધે સંવત ૧૯૩૦ નું ચામાસુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com