________________
( ૧૧ )
તેના ઉપયાગ આ વખતે થવા લાગ્યા. વ્યાધિના ખળવતપણામાં પણ આત્માને બળવાન કરીને અરે ! શબ્દના ઉચ્ચારમાત્ર ન કરતાં કાયમ “ અરિહંત, સિદ્ધ, સાહુ ” એ શબ્દના ધ્વનિ જ ચાલી રહેતો. પાસે રહેનારા શ્રાવકોને પણ એ જ શબ્દોના ઉચ્ચાર કરવા પોતે સૂચવ્યું હતું.
9
સંવત ૧૯૪૯ ના માગશર માસમાં મહારાજશ્રીના ઉપદેશથી વેારા જસરાજ સરચદે ઉજમણાના મહેાત્સવ કર્યો. તે મહેાત્સવને માટે એક સુશેાભિત મડપની રચના કરી હતી અને મધ્યમાં શ્રી અષ્ટાપદ તીની રચના કરીને ૨૪ જિનમિષ પધરાવ્યા હતા. છેાડ તેમના પેાતાના તથા મીજાના મળીને ૫૫ થયા હતા. એચ્છવ સારા વર્તો હતો. સદરહુ મંડપમાં ઘણા શ્રાવકાએ વ્રત તપાદિ ઉચ્ચર્યો હતા.
સદરહુ મહેાત્સવ પૂર્ણ થયા બાદ મહારાજશ્રીના ઉપદેશની અસરને ચેાગે શા. આણુદજી પુરૂષાત્તમે શ્રી સિદ્ધાચળજીના છરી પાળતો સંઘ કાઢચો. મહારાજશ્રી પેતે સાથે જઇ શકે એમ ન હેાવાથી ખીજા સાધુ-સાધ્વીઓને સાથે મેાકલ્યા. સંધની શાભા સારી આવી. પાલીતાણે 'જઇને તેમણે એક દેરીમાં પ્રતિષ્ઠા કરી.
પૂર્વે જણાવી ગયા છીએ તે પ્રમાણે મુનિ ગંભીરવિજયજીને અને મુનિ વિનયવિજયજીને પન્યાસ પદવી મળી હતી, તેથી હવે વડીદીક્ષા વિનાના લાંબી મુદ્દતના નવદીક્ષિત મુનિ એની અડચણ દૂર કરવા સારૂ ચેાગ વહેવરાવવા માટે ભાવનગર આવવા પન્યાસ ગંભીરવિજયજીને લખ્યુ. તે પણ વકીલ મગનલાલ સરૂપચંદના સંઘમાં અમદાવાદથી પાલીતાણે થઇને પોષ વદ ૬ ૪ ભાવનગર આવ્યા. ત્યારપછી તરતજ ચેાગ વહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com