Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 93
________________ ( ૮૦ ) स्थितान्तः स्तोत्रे मामपटुधियमायोजयदिह । विधत्ते पित्रन्तःकरणहरणं बालभणितिः ॥९॥ મુનિઓના સ્વામી ! હે પરમ ગુરૂ! વેગ (યુક્તિસાધક) અનુછાનોમાં સુંદર રીતે વર્તતું આપનું ચરિત્ર કયાં ? અને વિક્ષિત અંતઃકરણવાળો હું ક્યાં ? તે પણ નિર્મળ પરિણામવાળી મારા હૃદયમાં રહેલી તમારી ભક્તિએ મને મંદબુદ્ધિવાળાને પણ તમારી આ સ્તુતિ કરવામાં જોડ્યો છેબાળકના મન્સન (કાલાઘેલા) ભાષાના વચને પિતાના અંતઃકરણનું જરૂર હરણ કરે છે. . इदं वृद्धिस्तोत्रं सरलवचनार्थावलिमितं ।। पवित्रं प्रत्यूषे पठति विबुधानन्दनहितम् ॥ .. जनो यः सोऽवश्यं लभत इह सद्भावभरितो। ___ भवत्राणं श्रेयःसुतधनयशोवृद्धिविजयम् ॥१०॥ સરળ વચન અને અર્થની પંક્તિઓથી પરિમિત શબ્દવાળું અને પવિત્ર પંડિતને (અથવા હે પંડિતજનો!) આનંદન અને (અગર બાળકેને) હિતને આપનારું (રસ્તુતિકર્તાએ નંદન એવું પિતાનું નામ ગર્ભિત સૂચવ્યું છે) આ વૃદ્ધિ સ્તોત્ર જે પુરૂષ પ્રાત:કાળે ભણે છે, સદ્ભાવથી પૂર્ણ થયેલ તે આત્મા સંસારથી પિતાનું રક્ષણ, પરમ કલ્યાણ, પુત્ર, ધન, યશ, વૃદ્ધિ અને વિજયને પ્રાપ્ત કરે છે. ૧૦. આચાર્ય શ્રી વિજયનેમિસુરિ પ્રશિષ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96